SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૪ ૨૪૯ થી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેવીશ સાગ રોપમ. નીચેની ત્રિકના મધ્યમ રૈવેયક દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ત્રેવીશ. સાગરોપમ અને ઉત્કર્ષથી ચોવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રેવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોવીશ સાગ રોપમ. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી પચીશ સાગરોપમ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂનચોવીશસાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂનપચીશ સાગ રોપમ. મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી છવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ? જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરો પમ. મધ્યમ ત્રિકના ચૈવેયક દેવોસ સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી છવીશ સાગરો પમ અને ઉત્કર્ષથી સત્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યન છવ્વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી સત્યાવિશ સાગરોપમ અને ઉત્કર્ષથી અઠયાવીશ સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમ. ઉપરની ત્રિકના નીચેના કૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અઠયાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ન્યૂન ઓગણીશ સાગરોપમ. અપ યક્ષિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ. ત્રિકના મધ્યમ ગ્રેવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમ. અપ યપ્તિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન: હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકત્રીશ સાગ રોપમ. અપર્યાપ્ત દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્ત મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ. હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવોની કેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy