________________
પદ-૪
૨૪૭
ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ.
હે ભગવનું ! સૌધર્મ કલ્પમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ અને ઉત્કર્ષથી બે સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બે સાગરોપમ. સૌધર્મ કલ્પમાં દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પચાસ પલ્યોપમ. અપતિ દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પતિ દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ પલ્યોપમ. સૌધર્મ કલ્પમાં પરિ ગૃહીતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી સાત પલ્યોપમ. અપર્યાપ્ત પરિગૃહીતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત પર્યાપ્ત પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત પલ્યો પમ. અપરિગૃહીતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમજઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પચાસ પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પતિ દેવીઓ સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી ન્યૂન પચાસ પલ્યોપમ. . . . . ઈશાને કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી કંઈક અધિક બે સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવો સંબંધે પ્રશ્ન, જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કિંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઇક અધિક બે સાગરોપમે." ઈશાન કલ્પમાં દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી કાંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત, પHિI દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત કાંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પંચાવનપલ્યોપમ, પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી નવા પલ્યોપમ. અપયપ્તિ પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાપરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમ. અપરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કાંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપયા પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી ” પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા અપરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કિંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ.
સનકુમાર દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી બે સાગરોપમ અને ઉત્કર્ષથી સાત સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org