________________
૨૪૬
૫નવણા-૪-૩૦૫ પતિ દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન હજાર વરસ એક પલ્યોપમ.
' હે ભગવન્! સૂર્યવિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત.પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તમુહૂર્ત ધૂન પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ ગ્રહવિમાનમાં રહેલા દેવો સંબંધ પ્રશ્ન: હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપર્યાપ્તા સંબંધી પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્ન મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ. ગ્રહ વિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચતુર્થ ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી કાંઇક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. અપયા દેવી સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવી સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત નમૂન કાંઇક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. તારા વિમાનમાં રહેલા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પલ્યોપમનો ચોથો ભાગ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ. તારા વિમાન માં આઠમો ભાગ. તારા વિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી કાંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ. અપયક્તિા દેવી સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અત્ત મુહર્ત ન્યૂન કાંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ.
૩૦] હે ભગવન્! વૈમાનિકો દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપતિ સંબંધ પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી ન્યૂન તેત્રીશ સાગરોપમ. ભગવનું ! વૈમાનિકો દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org