________________
પદ-૪
૨૪૩ બેઇન્દ્રિયો સંબંધ પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ઓગણપચાસ રાત્રિદિવસ. અપતિા તે ઈન્દ્રિય સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયા તેઈન્દ્રિય સંબન્ધ પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણપચાસ રાત્રિ-દિવસ ચઉરિન્દ્રિયો સંબંધ પ્રશ્ન હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી છ માસ. અપતિ ચઉરિન્દ્રિય સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા ચઉરિન્દ્રિય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છ માસ.
[૩૦૨] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા. પંચેન્દ્રિયો તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહુર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્ત સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહર્ત ન્યૂન પૂર્વકોટિ પૂર્વ. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો નિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા. સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. હે ભગવન! જલચર પંચેન્દ્રિય તિર્યંચોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા અને સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. સંમૂર્શિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહુર્ત અને ઉત્કર્ષથી ન્યૂન એક ક્રોડ પૂર્વ વર્ષ. ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપ થતા સંબધે પ્રશ્ન: હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તિા સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પૂર્વ કોટિ વર્ષ.
- ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો યોનિક સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ચોરાશી હજાર વર્ષ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોરાશી હજાર વર્ષ. ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકા સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યો
૯ ૧૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org