________________
૨૪૪
પદ્મવણા - ૪/-/૩૦૨
પમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. ઉપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ. સંમૂર્ચ્છિમ ઉપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ. સંમૂર્ચ્છમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રેપન હજાર વર્ષ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ને. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્ન મુહૂર્ત ન્યૂન હજાર વર્ષ. ગર્ભજ ઉપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબન્ધુ પ્રો. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્તા સંબન્ધુ પ્રો. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ વર્ષ.
ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન. જઘન્ય થી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ વર્ષ, સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બેંતા- લીસ હજાર વર્ષ. અપયિા સંબન્ધુ પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત.અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બેંતાલીસ હજાર વર્ષ. ગર્ભજ ભુજરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબન્ધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યામા સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ વર્ષ. ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાત મો ભાગ અપર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બહોતેર હજાર વર્ષ. અપર્યાપ્ત સંબન્ધુ પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબન્ધુ પ્રશ્ન. જઘન્યથી અન્ત- મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બહોતેર હજાર વર્ષ. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપ યાિસંબન્ધપ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણઅન્તર્મુહૂર્ત.પર્યાપ્તાસંબન્ધપ્રશ્ન. જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યો પમનો અસંખ્યાતમો ભાગ. [૩૦૩] હે ભગવન્ ! મનુષ્યોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ અપર્યાપ્ત મનુષ્યો સંબન્ધે પ્રશ્ન.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International