________________
૨૪૨
પન્નવસા-૪-૩૦૦ હજાર વર્ષ. અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત બાદર પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન બાવીશ હજાર વર્ષ હે ભગવન! અખાયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સાત હજાર વર્ષ. અપર્યાપ્તા અપ્લાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત અષ્કાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષ જેમ સૂક્ષ્મ પૃથિવીકાયિકની સ્થિતિ કહી તેમ સામાન્ય, અપતિ અને પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકોની સ્થિતિ જાણવી. બાદર અપ્લાયિકો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા બાદર અપ્લાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષ. તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ રાત્રિ-દિવસ. અપર્યાપ્ત તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત તેજસ્કાયિકો સંબન્ધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણદિવસ.
સામાન્ય, અપર્યાપ્તા અને સૂક્ષ્મ તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર તેજસ્કાયિકકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ રાત્રિ-દિવસ.અપયત બાદર તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન હેગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા બાદર તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ રાત્રિ દિવસ. હે ભગવન્! વાયુકાયિકોની સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ હજાર વર્ષ. અપર્યાપ્તા વાયુકાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા વાયુકાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષ. સૂક્ષ્મ વાયુકાયિકો, અપતિ અને પર્યાપ્ત સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. બાદર વાયુકાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ હજાર વર્ષ. અપતિ વાયુકાયિકોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત પયત વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત જૂન દસ હજાર વર્ષ. સામાન્ય, અપતિ અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી દસ હજાર વર્ષ. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયપ્તિ બાદર વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ૧0000 વર્ષ
[૩૦૧] હે ભગવન્! બેઈન્દ્રિયોની કેટલા કાળ પર્યન્ત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાર વર્ષ. અપણા બેઇન્દ્રિય સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા બેઇન્દ્રિય સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાર વર્ષ. હે ભગવન્!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org