________________
પદ-૪
૨૪૧
ભગવન્! પતિ અસુરકુમાર સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ, અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમ. હે ભગવન્! અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપયા અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહીં છે? હે ગૌતમ ! જઘન્યથી અન્ત મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. હે ભગ વનું! નાગાકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઇક ન્યૂન બે પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્તા નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ!જઘન્યથી અત્તમુહૂર્ત અને ન્યૂન દસ હજારવર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણાં બે પલ્યોપમ.હે ભગવન્! નાગકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર - વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન પલ્યોપમ. અપતિ નાગકુમારી દેવીઓની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પયક્તિા નાગકુમારી દેવીઓની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણું પલ્યોપમ. હે ભગવન્! સુવર્ણકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ઊણાં બે પલ્યોપમ. અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવો સંબધે પ્રશ્ન: હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન, જઘન્ય થી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણાં બે પલ્યોપમ. સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન. જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કિંઈક ન્યૂન એક પલ્યોપમ. અપર્યાપ્તા સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન. જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણું એક પલ્યોપમ. એ પ્રમાણે એ પાઠ વડે દેવો અને દેવીઓ સંબધે સામાન્ય, અપતિ અને પર્યાપ્તાના ત્રણ ત્રણ સૂત્રો સ્વનિતકુમાર દેવો પર્યન્ત નાગકુમારની પેઠે જાણવાં.
[] હે ભગવન્! પૃથિવીકાયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ હજાર વર્ષ. હે ભગવનું ! અપર્યાપ્ત પૃથિવીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ હજાર વર્ષ. સૂક્ષ્મ પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિ વી કાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org