SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર, અધ્યયન-૧૦ ઈન્દ્રિયના સંવર દ્વારા....યાવત્......ચારિત્ર ધર્મમાં સ્થિર થાય. આ પ્રમાણે અપિરગ્રહ સંવર દ્વારનું સારી રીતે સેવન થતાં સુરક્ષિત થઈને..... યાવત્.....શુદ્ધ બને છે એ પ્રમાણે આ પાંચમું સંવર દ્વાર પૂર્ણ થયું. તેમ હું કહું છું. અધ્યયનઃ૧૦-સંવત્સરઃ૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ [૪૬]આપાંચે મહાવ્રત અર્હત્ શાસનમાં સેંકડો હેતુથી વિસ્તાર પૂર્વક કહેવાયા છે. તે સંવર સંક્ષેપમાં પાંચ છે. વિસ્તારમાં પાંચપાંચ ભાવના સહિત પચીશ છે. સમિતિ-સહિત-સંવૃત્ત-સદા પોતાના તત્વાર્થ શ્રદ્ધાન રુપ દર્શનને વિશુદ્ધ રાખે છે એ પૂર્વોક્ત સંવરના પાલનથી અંતિમ શરીરી થવાય છે. સંવરદ્વાર ગુર્જરછાયાપૂર્ણ [૪૭]પ્રશ્નવ્યાકરણનો એક શ્રુતસ્કંધ-દશ અધ્યયન છે. ઉદ્દેસ આદિવિભાગ રહિત છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેસ કરાય છે. એકાંતર શુદ્ધ આહારાદિ વડે આયંબિલથી થાય છે બાકી આચારાંગ મુજબ જાણવું. ૧૦ પણ્ડાવાગરણું-ગુર્જરછાયાપૂર્ણ દશમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy