________________
વર્ગ-૮, અધ્યયન-૧૦
૨૪૧ રાણીઓ હતી. તે બધાની દીક્ષાપથયિ આ પ્રમાણે હતી.
[]કાલીદેવી આઠવર્ષ. સુકાલીદેવી નવવર્ષ. મહાકાલીદેવી દસવર્ષ. કૃષ્ણા દેવી અગિયાર વર્ષ સુકૃષ્ણાદેવી બાર વર્ષ મહાકૃષ્ણાદેવી તેર. વીરકાદેવી ચૌદ. રામકૃષ્ણાદેવી પંદર. પિતૃસેનષ્ણાદેવી સોળ. મહાસેનકષ્ણા દેવી સત્તર .
[૬૧ હે જંબૂ! ધર્મતીથની આદિ કરનાર શ્રમણ યાવતુ નિવણ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અંતગડદશાંગનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે.
[૨]અંતકૃદદશાંગનો એક શ્રુતસ્કંધ છે. તેમાં આઠ વર્ગ છે. તેનો આઠ દિવસ માં ઉપદેશ અપાય છે. પ્રથમ તથા બીજા વર્ગમાં દસ-દસ ઉદેશકો ત્રીજા વર્ગમાં તેર ઉદ્દેશકો, ચોથામાં અને પાંચમામાં દસ-દસ ઉદ્દેશકો, છઠ્ઠામાં સોળ ઉદ્દેશકો, સાતમામાં તેર ઉદ્દેશકો, અને આઠમામામાં દશ ઉદ્દેશકો છે. જે વિષયોની આ અંતગડસૂત્રમાં વ્યાખ્યા કરી નથી તે જ્ઞાતાધર્મકથા સૂત્ર પ્રમાણે જાણી લેવી જોઈએ. વર્ગ ૮-અધ્યયનઃ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
વર્ગ-૮-ગુર્જરછાયાપૂર્ણ
|
અંતગડદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ આપ્યું આઠમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ
--
Jain 16 ion International
For Private & Personal Use Only
www.jainelibrary.org