________________
અધ્યયન-૧
૧૮૩ [૯]શ્રમણભગવાનમહાવીરેઆનંદશ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યું હઆનંદ ! જેણે જીવાજીવ તત્વને જાણેલા છે એવા અને યાવતું નિર્ચન્જ પ્રવચનથી અનતિક્રમણીયદેવાદિ વડે પણ ચલાયમાન ન થઈ શકનાર એવા-શ્રમણોપાસકે સમ્યક્તના પ્રધાનસ્થૂલ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા જોઈએ નહિ. તે આ પ્રમાણે શંકા કાંક્ષા વિચિકિત્સા પર પાખંડ પ્રશંસા અને સંસ્તવ
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ પ્રધાન અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું.બન્ધ, વધ-તાડન, છવિચ્છેદ અવયવોનું છેદન ભાર ભરવો અને ભક્ત પાન વ્યચ્છેદ-પાણી અને ખોરાક બંધ કરવો. ત્યાર પછી સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેનું આચરણ ન કરવું જોઈએ. સહસા કોઈની ઉપર ખોટા દોષનો આરોપ કરવો, રહસા અભ્યાખ્યાન-સ્વદારમંત્રભેદ, મૃષોપદેશ-, કૂટલેખ કરણ- ત્યાર પછી પૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિ ચારો જાણવા પણ આચ રણ ન કરવું. તે આ પ્રમાણે તેનાલત-, તસ્કર પ્રયોગ- વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું. કૂટતોલ-માપ-, તતુ પ્રતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના જેવી બીજી વસ્તુનો પ્રક્ષેપ કરવો ત્યારબાદ સ્વદારસંતોષવ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે ઈત્રપરિગૃહીતાગમન અપરિગૃહીતાગમન કોઈએ નહિ ગ્રહણ કરેલી વેશ્યા વગેરે સાથે ગમન કરવું. અનંગક્રીડા, પરવિવાહકરણ, કામભોગ તીવ્રભિલાષ ત્યાર પછી શ્રમણોપાસકે ઈચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણેક ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ, હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ,
ત્યાર પછી દિશાવતન પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે ઉર્ધ્વ દિશા અધોદિશા અને તિછદિશાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રમાં એક તરફ વદ્ધિ કરવી, મૃત્યુન્યન- ત્યારપછી ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારનું કહેવું છું. તે આ પ્રમાણે ભોજનને આશ્રયી અને કર્મને આશ્રયી. તેમાં ભોજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે સચિત્તાહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપhઔષધિભક્ષણ-, દુષ્પક્વઔષધિભક્ષણ- તુચ્છઔષધિ ભક્ષણ. કમને આશ્રયી શ્રાવકે પંદર કમદિાનો જાણવા પણ આચરવા નહિ. તે આ છે. અંગારકર્મ, વન-કર્મ-, શકટકર્મ, ભાટક કર્મ સ્ફોટક કર્મ, દત્તવાણિજ્ય, રસવા ણિજ્ય, કેશવાણિજ્ય-, વિષવાણિજ્ય, યંત્ર પીડન કર્મ, નિલાંછન કર્મ.-દાવાગ્નિ દાપનસરોવર તળાવ વગેરેને સૂકવી નાખવા અને અસતીજન પોષણ
ત્યાર બાદ શ્રેણણોપાસકે અનર્થ દંડ વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવાનહિ.કંદર્પ,કૌત્કચ્ય-મૌખર્ય-સંયુક્તાધિકરણ-અને ઉપભોગ-પરિભોગ અતિરિક્ત-શ્રમણોપાસકે સામાયિકવ્રતના પાંચઅતિચારો જાણવા અને તેઓનું આચરણ ન કરવું. તે આ પ્રમાણઃ મનોદુપ્પણિધાન-મનમાં દુષ્ટ ચિંતન કરવું. વચન-દુપ્પણિધાન,- કાયા દુષ્પણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન રાખવું અને -અનિયમિત સામાયિક કરવું.
ત્યારબાદ શ્રમણોપાસકે દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. આનયન પ્રયોગ, - પ્રખ્યપ્રયોગ, શબ્દાનુંપાત-અને રુપાળુ પાત-બહિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org