________________
૮૯
શતક-૩, ઉદેસો-૫ અનગાર, એક મોટા ઘોડાના રૂપને અભિયોજી અનેક યોજનો સુધી જવાને સમર્થ છે? હે ગૌતમ! તે તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું આત્મઋદ્ધિથી જાય છે, પારકી ઋદ્ધિથી જાય છે ? હે ગૌતમ ! આત્મ- ઋદ્ધિથી જાય પારકી ઋદ્ધિથી જતો નથી. પોતાના કર્મથી જાય પારકાના કર્મથી જતો નથી, પોતાના પ્રયોગથી જાય પારકાના પ્રયોગથી જતો નથી. તથા તે સીધો પણ જઈ શકે વિપરીત પણ જઈ શકે છે.
હે ભગવન્! શું તે અનગાર અશ્વ કહેવાય હે ગૌતમ! તે અનગાર છે, પણ ઘોડો નથી. એ પ્રમાણે શરભના રૂપ સુધીના બધા આરોપસંબંધી જાણવું. હે ભગવન્! શું તે વિકુવણ માયી અનગાર કરે, કે અમાયી અનગાર પણ કરે ? હે ગૌતમ ! તે વિકર્વિણા માયી અનગાર કરે અમાયી અનગાર ન કરે. હે ભગવન્! તે પ્રકારનું વિતુર્વણ કર્યા પછી તે સંબંધી આલોચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય જો તે વિકુવણ કરનાર માણી કરનાર માયી સાધુ કાળ કરે, તો તે ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સાધુ, કોઈ એક જાતના અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય? હે ભગવન્! તે એ પ્રમાણે છે,
[૧૯]સ્ત્રી, તરવાર, પતાકા, જનોઈ અને પર્યકાસન, એ બધાં રૂપોનો અભિયોગ અને વિદુર્વણ માયી સાધુ કરે એ હકીકત આ ઉદ્દેશકમાં છે [શતકઃ ૩ના ઉદ્દેસા-પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદસો-દ) [૧૯૧) હે ભગવન્! રાજગૃહ નગરમાં રહેલો મિથ્યાવૃષ્ટિ અને માયી-કષાયી ભાવિતાત્મા અનગાર વીયલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વાણારસી નગરીનું વિકુવણ કરીને (તર્ગત) રૂપોને જાણે, જૂએ? હે ગૌતમ ! હા, તે, તે રૂપોને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે તથાભાવે જાણે અને જૂએ, કે અન્યથાભાવે જુએ છે? હે ગૌતમ! તે તે તથાભાવે ન જાણે અને ન જૂએ, પણ અનયથાભાવે જાણે અને જૂએ. હે ભગવન્! તેમ થવાનું શું કારણ ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કેવારાણસીમાં રહેલો હું રાજગૃહ નગરની વિદુર્વણા કરીને (તદ્ગત) રૂપોને જાણું છું અને જોઉં છું. એવું તેનું દર્શન વિપરીત હોય છે માટે આ કારણથી-તે, અન્યથા ભાવે જાણેજૂએ છે. હે ભગવન્! વારાણસીમાં રહેલો માયી, મિથ્યાદ્રષ્ટિ ભાવિતાત્મા અનગાર યાવતુ-રાજગૃહ નગરનું વિતુર્વણ કરીને (તર્ગત) રૂપોને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે તે, રૂપોને જાણે અને જૂએ. યાવતુ-તે સાધુના મનમાં એમ થાય છે કે, રાજગૃહ નગરમાં રહેલો હું વારાણસી નગરીની વિદુર્વણા કરીને રૂપોને જાણું છું અને જોઉં છું એવું તેનું દર્શન વિપરીત હોય છે માટે આ હેતુથી તે અન્યથાભાવે જાણે છે અને જૂએ છે.
હે ભગવન્! માયી મિથ્યાવૃષ્ટિ ભાવિતાત્મા અનગાર વીયલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વારાણસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે એક મોટા મનુષ્ય સમુદાયની વિકુવણા કરે અને તેમ કર્યા પછી તે વારાણસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે એક મોટા જનસમૂહ વર્ગને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે તેને જાણે અને જૂએ? હે ભગવન્! શું તે, તેને તથાભાવે જાણે જૂએ, કે અન્યથાભાવે જાણે જૂએ. હે ગૌતમ! તે, તેને તથાભાવે ન જાણે અને ન જૂએ, પણ અન્યથાભાવે જાણે અને જૂએ. હે ભગવન્! તે પ્રકારે જાણે અને જૂએ, યાવતુ તેનું કારણ? હે ગૌતમ! તે સાધુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org