________________
૪૫૦
ભગવાઈ - ૨૪-૨૧૮૫૭ જયંત અને અપરાજિત દેવ, જે મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? ઈત્યાદિ જેમ રૈવેયક દેવો સંબંધે કહ્યું તેમ અહીં કહેવું. વિશેષ એ કે અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યવ્રુષ્ટિ હોય છે હોતા. જ્ઞાની હોય છે તેને અવશ્ય મતિ, કૃત અને અવધિ-એ ત્રણ જ્ઞાન હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય એકત્રીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. ભવાદેશથી જઘન્ય બે ભવ, અને ઉત્કૃષ્ટ ચાર ભવ, તથા કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વમોટી અધિક છાસઠ સાગરોપમ એ પ્રમાણે બાકીના આઠે ગમ કો કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો. તથા બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવ, જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓની વક્તવ્યતા વિજયાદિદેવની વક્તવ્યતા પેઠે કહેવી. વિશેષ એ કે અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યગૃષ્ટિ હોય છે જ્ઞાની હોય છે તેને અવશ્યત્રણ જ્ઞાન હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય એકત્રીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, અને ઉત્કૃષ્ટ ચાર ભવ, તથા કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમએ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો.સર્વાર્થસિદ્ધ દેવ, જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓની વક્તવ્યતા વિજયાદિદેવની વક્તવ્યતાપેઠે કહેવી.વિશેષ એકે તેત્રીશ સાગરોપમની સ્થિતિ હોય છે. એ પ્રમાણે અનુ બંધપણજાણવો.ભવાદેશથીબેભવતથા કાળાદેશથીજઘન્ય વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમજો તે (સવર્થ સિદ્ધ દેવ) જઘન્યકાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વમોટી અધિક તેત્રીશ સાગરોપમઅહીંઆ ત્રણ ગમતો જ કહેવાના છે, બાકીના ચમકો અહીં કહેવાના નથી.
(-શતક-૨૪ ઉદેશકઃ ૨૨-) [૮૫૮] હે ભગવન્! વાનવ્યન્તર દેવો ક્યાંથી આવી ઉત્પન થાય છે ઈત્યાદિજેમ નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અસંજ્ઞી સુધી બધી વક્તવ્યતા કહેવી. જો તે વાવ્યન્તર દેવ) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ યાવતુપૂર્વ પ્રમાણે જાણવું. હે ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા વાનવ્યંતરમાં ઉત્પન્ન થાય. બાકી બધું નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. યાવતુ-કાળાદેશથી જઘન્ય કાંઈક અધિક પૂર્વકોટ સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ જો તે જઘન્યકાળની સ્થિતિવાળા વાનવ્યન્તરમાં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org