________________
૪૧૬
ભગવઈ-૨૦-/૧૦/૮૦૧ છો કે તેઓ યાવતુ-અનેક દ્વાદશો અને નાદ્વાદશસમર્જિત છે ? હે ગૌતમ ! જે પૃથિવી કાયિકો એક સમયે અનેક બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક દ્વાદશમ તિ કહેવાય છે, અને જે પૃથિવીકાયિકો એક સમયે અનેક દ્વાદશ તથા નોદ્વાદશ-એકથી અગિ યાર સુધી પ્રવેશ કરે છે તેઓ અનેક દ્વાદશ તથા નોદ્વાદશસમર્જિત કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. તથા બેઈન્દ્રિયથીમાંડી વૈમાનિકો સુધીના જીવો અને સિદ્ધો નૈરયિકોની પેઠે જાણવા.
દ્વાદશસમર્જિત,નોદ્વાદશસમર્જિત, દ્વાદશ તથા નોદ્વાદશસમર્જિત, અનેક દ્વાદશ સમર્જિત અને અનેક દ્વાદશ તથા નોદ્ધાશસમર્જિત એવા નૈરયિકાદિક સર્વનું અલ્પ બહુત્વ જેમ ષટકસમર્જિતોનું અલ્પબદુત્વ કહ્યું હતું તેમ કહેતું. વિશેષ એ કે ષટ્રકને સ્થાને દ્વાદશનો પાઠ કહેવો. હે ભગવન્! શું નૈરયિકો એક સમયે ચોરાસી સમર્જિત-એક સમયે ચોરાસીની સંખ્યામાં ઉત્પન્ન થયેલા છે, નીચોરાશીસમર્જિત-ચોરાસી અને નીચો રાસી સમર્જિત-અનેક ચોરાસી સમર્જિત છે, કે અનેક ચોરાસી અને નીચોરાસી સમ ર્જિત છે? હે ગૌતમ ! નૈરયિકો ચોરાશી સમર્જિત છે, અને યાવતુ-અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત પણ છે. એ પ્રમાણે યાવતુ નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકા યિકો સંબંધે એ પ્રમાણે અનેક ચોરાસી સમર્જિત અને અનેક ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત એ-બે ભંગો કહેવા. એમ યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો ને યાવતુ-વૈમાનિકો પણ નૈરયિ- કોની પેઠે કહેવા.' સિદ્ધો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સિદ્ધો ચોરાસીસમર્જિત છે, નોચોરાસીસમર્જિત છે, ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત છે, પણ અનેક ચોરાસીસમર્જિત નથી અને અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત પણ નથી. જે સિદ્ધો એક સમયે ચોરાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ ચોરાસીસમર્જિત છે, જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ત્રાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ નીચોરાસી સમર્જિત છે, બે સિદ્ધો એક સમયે એક ચોરાસી અને જઘન્યથી એકસ બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ વ્યાસી સુધી પ્રવેશ કરે છે તેઓ ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત છે.ચોરાશીસમર્જિત, નો ચોરાસીસમર્જિત-ઈત્યાદિ યાવતુ-બધા નરયિકોનું અલ્પ બહુત્વ પર્કસમર્જિતોની પેઠે કહેવું. એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, અહિં ષકને બદલે ચોરાસીનો પાઠ કહેવો. હે ભગવનું ચોરાસીસમર્જિત, નોચોરા સીસમર્જિત અને ચોરાસીનો ચોરાસીસમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી યાવતુ-વિશેષા ધિક છે ? હે ગૌતમ ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત સિદ્ધો સૌથી થોડા છે, તેથી ચોરાસીસમર્જિત સિદ્ધો અનંત ગુણ છે અને નીચોરાસીસમર્જિત સિદ્ધો અનંતગુણ છે, શતક૨૦-ઉદ્દે સો-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
શતક ૨૦ગુર્જરછાયાપૂર્ણ
(શતક૨૧) ક વર્ગ-૧
– ઉદ્દેશક ૧ - [૮૦૬]શાલિ, કલાય, અળસી, વાંસ, ઈક્ષ, દર્ભ, અભ્ર, તુલસી, એ પ્રમાણે દશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org