________________
શતક-૧૯, ઉસો-૩
૩૯૫ અવગાહના તેથી અસંખ્ય ગુણછે, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયની જધન્ય અવગાહના તેથી ' અસંખ્યગુણ છે, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકની જઘન્ય અવગાહના તેથી અસંખ્ય ગુણ છે.અપયપ્તિ બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના તેથી અસંખ્ય- ગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહનાઅસંખ્યગુણછે,તેથી અપર્યાપ્ત બાદર અષ્કાયિકની જઘન્ય અવગાહના અસંખ્યગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિ કની જઘન્ય અવગાહના અસંખ્ય ગુણ છે, તેથી પાપ્તિ અને અપર્યાપ્ત પ્રત્યેક શરીર વાળા બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ અને પરસ્પર સરખી છે. તેથી પતિ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ છેતેથી અપર્યાપ્તસૂક્ષ્મનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેનાથી પર્યાપ્તસૂક્ષ્મનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેથી પયયસૂક્ષ્મવાયુકાય ની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણ છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મવાયુકાયની ઉત્કૃષ્ટ અવ ગાહના વિશેષાધિક છે, તેનાથી અપતિ સૂક્ષ્મ વાયુકાયની પેઠે સૂક્ષ્મ અગ્નિકાય પતિની જઘન્ય અવગાહના અસંખ્યાતગૂણ, અને તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની ઉત્કૃષ્ટ અવગાહનાઅનેપયતની ઉત્કૃષ્ટ અવગાહના ઉત્તરોઉત્તર વિશેષાધિક જાણવી. એમ સૂક્ષમ અપ્લાયઅને સૂક્ષ્મ પૃથિવીકાયસંબંધે પણ જાણવું.એ પ્રમાણે બાદર વાયુ કાયિક બાદર અગ્નિકાયિક બાદર અપ્લાયિક અને બાદર પૃથિવીકાયિક સંબંધે પણ સમજવું.એ બધાને એમ ત્રિવિધપાઠવડે કહેવું.તેથી પHિબાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણ છે, તેથી અપર્યાપ્તિ બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિકછે, તેથી પર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેથી પ્રત્યેક શરીરવાળા પયપ્તિ બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ છે, તેથી પ્રત્યેક શરીરવાળા અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહ ના અસંખ્યાતગુણ છે અને તેથી પ્રત્યેક શરીરવાળા બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણ છે.
[૭૩]હે ભગવન્! પૃથિવીકાયિક, યાવતુ વનસ્પતિકાયિક એ બધામાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? હે ગૌતમ ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, યાવતું વાયુકાયમાં કઈ સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? હે ગૌતમ ! વાયુકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, અપ્લાય અને તેજસ્કાયમાં પ્રશ્ન અગ્નિકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવનું ! એ પૃથિવીકાય.અષ્કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવનું એ પૃથિવીકાય, યાવતુ કઈ કાય સૌથી બાદર અને બાદરતર છે ? હે ગૌતમ ! વનસ્પતિકાય સૌથી બાદર અને બાદરતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, યાવતુ વાયુકાયમાં પ્રશ્ન પૃથિવીકાય સૌથી બાદર અને બાદરતર છે. હે ભગવન્! એ અપ્લાય, અગ્નિકાય, અને વાયુકાયમાં પ્રશ્ન અપ્લાય સૌથી બાદર અને બાદતર છે. હે ભગવન્! એ અગ્નિકાય અને વાયુકામાં પ્રશ્ન અગ્નિકાય સૌથી બાદર અને બાદતર છે.
[૭૬૪]હે ભગવન્! પૃથિવીકાયિકોનું કેટલું મોટું શરીર કહ્યું છે? હે ગૌતમ ! અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે. અસંખ્ય સૂક્ષ્મ વાયુકાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org