________________
શતક-૧૮, ઉદેસો-૯
૩૯૧ ઉત્કૃષ્ટથી તેત્રીશસાગરોપમની. એજ પ્રમાણે મનુષ્યવિષે જાણવું. વાનવ્યંતર, જ્યોતિ ષિક તથા વૈમાનિક અસુરકુમારની પેઠે સમજવા. શતક ૧૮-ઉસો-૯ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદેશક ૧૦). ૭િપ૩રાજગૃહ નગરમાં ભગવાનું ગૌતમ યાવતુ-આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, તરવારની ધાર ઉપર કે અસ્ત્રાની ધાર ઉપર રહે? હે ગૌતમ! હા રહે. હે ભગવન્! ત્યાં તે છેદાય કે ભેદાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ઈત્યાદિ બધી શતક-પ પરમાણપુદ્દલની વક્તવ્યતા યાવતુ- “ભાવિતાત્મા અનગાર ઉદાવતમાં યાવતુ-પ્રવેશ કરે ?-ઈત્યાદિ યાવતુ કહેવી,
[૭પ૪પરમાણુપુગલ વાયુકાયવડે પૃષ્ટ- છે કે વાયુકાય પરમાણુપુદ્ગલ વડે પૃષ્ટ-છે? પરમાણું પુદ્ગલ વાયુકાય વડે વ્યાપ્ત છે, પણ વાયુકાય પરમાણુપુદ્ગલ વડે વ્યાપ્ત નથી. દ્વિપ્રદેશિક સ્કંધ વાયુકાય વડે સૃષ્ટ- છે કે વાયુકાય દ્વિપ્રદેશિક સ્કંધ વડે સૃષ્ટ-છે ? પૂર્વ વત્ યાવતુ-અસંખ્યાતપ્રદેશિકઢંધ સુધી સમજવું. અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાયવડે ધૃષ્ટ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાયવડે સ્પષ્ટ છે, પણ વાયુકાય અનંતપ્રદેશિક સ્કંધ વડે કદાચ પૃષ્ટ હોય અને કદાચ સ્પષ્ટન હોય.હેભગવન્! બસ્તિવાયુકાયવડે ઋષ્ટ છે પ્રશ્ન હે ગૌતમ ! બસ્તિ વાયુકાયવડે ઋષ્ટ છે, પણ વાયુકાયા બસ્તિ વડે સૃષ્ટ-નથી.
[૭૫૫] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીની નીચે વર્ણથી કાળા, લીલો, પીળાં, લાલ, અને ધોળાં, ગંધથી સુગંધી અને દુર્ગથી રસથી કડવાં, તીખાં, તૂરો, ખાટાં અને મીઠાં, સ્પર્શથી કર્કશ, કોમળ, ભારે હળવાં, ઠંઢા, ઉનાં, ચીકણાં અને લુખા દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, યાવતુ અન્યોન્ય સંબદ્ધ થયેલાં છે ? હે ગૌતમ ! છે. એ પ્રમાણે, યાવતુ-અધઃસપ્તમપૃથિવી સુધી જાણવું. હે ભગવન્! સૌધર્મ કલ્પની નીચે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જ યાવ-ઈષ...ભારા સુધી જાણવું. પછી છે.
[૭પ૬]તે કાળે તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામનગરમાં સોમિલબ્રાહ્મણ રહેતો હતો, તે આદ્ય- યાવતુ-અપરિભૂતહતો, તથા ઋગ્વદ યાવતુ બીજા બ્રાહ્મણના શાસ્ત્રોમાં કુશળ હતો. તે પાંચસો શિષ્યો તથા પોતાના કુટુંબનું અધિપતિપણું કરતો યાવતુ-રહેતો હતો. ત્યારબાદ કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં સમોસય. યાવતુ-પર્ષદા પર્યાપાસના કરે છે. શ્રમણ ભગવંતમહાવીર આવ્યાની આ વાત સાંભળી તે સોમિલબ્રાહ્મણને આવા પ્રકારનો યાવતુ-સંલ્પ થયો કે, “એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર સુખપૂર્વક અહિં આવ્યા છે, અને થાવતુ-દૂતિપલાશ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી યાવતુ-વિહરે છે, તો હું તે શ્રમણ જ્ઞાતપુત્રની પાસે જાઉં. અને તેને આ આવા પ્રકારના અર્થો, યાવતું વ્યાકરણોઉત્તરો પૂછું. જો તે મને આવા પ્રકારના આ અર્થ અને વાવતુપ્રશ્નના ઉત્તરો કહેશે તો. તેમને વાંદીશ નમીશ, યાવતુ તેમની પર્યાપાસના કરીશ, જે મને આ અર્થો અને પ્રશ્નોત્તરો નહિ કહે તો આ અર્થ અને ઉત્તરો વડે નિરુત્તર કરીશ.” એમ વિચારી શ્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org