________________
૩૨૬
ભગવઈ-૧૪-૫/૧૩ કહ્યું, તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક સંબધે પણ કહેવું.
[૧૩નારકો દશ સ્થાનોને અનુભવતા વિહરે છે, અનિષ્ટ શબ્દ, અનિષ્ટરુપ. અનિષ્ટગંધ, અનિરસ, અનિસ્પ, અનિષ્ટગતિ. અનિષ્ટસ્થિતિ, અનિષ્ટ લાવણ્ય અનિષ્ટ યશકીર્તિ અને અનિષ્ટ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય તથા પુરુષકારકપરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિહરે છે. ઈન્ટશબ્દ, ઈષ્ટરુપ, યાવતુ- ઈષ્ટ ઉત્થાન, કર્મબલ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ-એ પ્રમાણે યાવતુ સ્તનતકુમારો સુધી જાણવું. પૃથિવિકાયિકો છ સ્થાનોને અનુભવતા વિહરે છે,ઈન્ટરનિટસ્પર્શ ઈનિષ્ટ ગતિ. યાવત- “ઈનિષ્ટ પુરુષકાર-પરાક્રમ-એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિય જીવો સાત સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈશનિષ્ટ રસ-ઈત્યાદિ સમગ્ર એકેન્દ્રિયોની પેઠે અહિં કહેવું. તેઈન્દ્રિય જીવો આઠ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈનિષ્ટ ગન્ધ-ઈત્યાદિ બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. ચઉરિન્દ્રિય જીવો નવ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈનિષ્ટ રુપ ઈત્યાદિ બધું તેઈન્દ્રિય જીવોની પેઠે જાણવું. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો દશ સ્થાનકોને અનુભવતા વિહરેછે, - ઈનિષ્ટશબ્દઈત્યાદિ યાવત-પારક્રમ.એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. અસુરકુમાર ની જેમ વાનર્થે તર જ્યોતિષિક વૈમાનિક સંબન્ધ કહેવું.
હે ભગવન્! મોટી દ્ધિવાળો યાવતુ-મોટા સુખવાળો દેવ બહારના-પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય તિછ પર્વતને તે તિછ (પ્રાકારની) ભીંતને ઉલ્લંધવા સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! મોટી દ્ધિવાળો વાવતુ-મોટા સુખવાળો દેવ બહાર ના પુદ્ગલોને ગ્રહણ કરી તિછ ઉલ્લંઘવા સમર્થ છે? હા ગૌતમ! સમર્થ છે. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છેશતક ૧૪-ઉદેસારપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દેશક) [૧૫]રાજગૃહમાં (ભગવનું ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! નારકો શો આહાર કરે, અને તે શો પરિણામ થાય તેની યોનિ કેવી હોય, અને તેની સ્થિતિ-નું કારણ શું છે? હે ગૌતમી નારકો પુદ્ગલનો આહાર કરે, અને તેનો પગલરુપે પરિણામ થાય. પુદ્ગલો એજ તેની યોનિ- છે, પુદ્ગલો એ તેની નરકમાં સ્થિતિનું કારણ છે. તથા તે નારકપણાનું નિમિત્તભૂત કર્મવાળા છે, કર્મપુદ્ગલથી તેઓની સ્થિતિ છે, અને કર્મને લીધે અન્ય પયયને પ્રાપ્ત થાય યાવ-વૈમાનિકો.
[૬૧]હે ભગવન્! નારકો વીચિદ્રવ્યોનો આહાર કરે છે કે અવીચિ દ્રવ્યોનો ? હે ગૌતમ જેનારકો એક પ્રદેશ પણ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે તેઓ વીચિ દ્રવ્યોનો અહાર કરે છે અને જે નૈરયિકો પરિપૂર્ણ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓ અવચિ દ્રવ્યોનો આહાર કરે છે, એ પ્રમાણે યાવદ-વિમાનિકો આહાર કરે છે ત્યાં સુધી જાણવું.
[૬૧૭હે ભગવન્! દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા શક્ર જ્યારે ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવવાને ઈચ્છે ત્યારે તે તેને તે વખતે કેવી રીતે ભોગવે? હે ગૌતમ! ત્યારે તે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા શક એક મોટું ચક્રના જેવું સ્થાન વિદુર્વે છે, તેની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનાની અને તેની પરિધિ ત્રણ લાખ યાવતું અધીંગુંલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org