________________
શિતક-૮, ઉદેસો-૯
૧૯૯ હોય. એ પ્રમાણે યાવત્ સાતમી નરકપૃથ્વી પર્યન્ત જાણવું. પરન્તુ વિશેષ એ છે કે જઘન્યથી સર્વબન્ધનું અત્તરને નારકની જેટલી જઘન્ય સ્થિતિ હોય તેટલી સ્થિતિ અત્તમુહૂર્ત અધિક જાણવી. બાકીનું પૂર્વની પેઠે જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને સર્વબન્ધનું અત્તર વાયુકાયિકની પેઠે જાણવું. જેમ રત્નપ્રભાના નૈરયિકોને કહ્યું તેમ અસુરકુમાર, નાગકુમાર, યાવત્ સહસ્ત્રાર દેવોને પણ જાણવું, વિશેષ એ છે કે સબન્ધનું અત્તર જેની જે જઘન્ય સ્થિતિ હોય તેને અન્તર્મુહૂર્ત અધિક કરવી બાકી સર્વ પૂર્વવતુ.
હે ભગવન્! આનદેવલોકમાં દેવપણે ઉત્પન થયેલો કોઈ જીવ ત્યાંથી ચ્યવી) આનત દેવલોક સીવાયના જીવોમાં ઉત્પન્ન થાય અને પાછો ફરીને ત્યાં ત્યાં આનત દેવલોકમાં ઉત્પન્ન થાય તે આનદેવ વૈક્રિયશરીઅયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક અઢાર સાગરોપમ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ હોય. એ પ્રમાણે કાવત્ અટ્યુત દેવલોકપર્યન્ત જાણવું પરન્તુ સર્વબન્ધનું અત્તર જઘન્યથી જેની જે સ્થિતિ હોય તે વર્ષપૃથકત્વ અધિક કરવી. રૈવેયક કલ્પાતીત વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક બાવીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ હોય. એ પ્રમાણે યાવત્ અય્યત દેવલોકપર્યન્ત જાણવું પરન્તુ સર્વબન્ધનું અત્તર જઘન્યથી જેની જે સ્થિતિ હોય તે વર્ષપ્રથકત્વ અધિક કરવી. રૈવેયક કલ્પાતીત વૈક્રિયશરીરમયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન, હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક બાવીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી અનંતકાલ-વનસ્પતિકાલ સુધી હોય. તથા દેશબન્ધનું અન્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ જાણવો. હે ભગવનું ! અનુત્તરોપપાતિકદેવ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સાગરોપમ છે. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સાગરોપમ હોય છે. હે ભગવનું ! એ વૈક્રિયશરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં અલ્પબહત્વ કઈ રીતે ? હે ગૌતમ ! વૈક્રિયશરીરના સર્વબંધક જીવો સૌથી થોડા છે, તથા દેશબંધકો અસંખ્યાતગુણા છે, અને તેથી અબંધકો અનંતગુણા છે.
હે ભગવન! આહારકશરીરનો પ્રયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! એક પ્રકારનો કહ્યો છે. જે એક પ્રકારનો કહ્યો છે તો શું તે મનુષ્યોને આહારકશરીરપ્રયોગબંધ છે કે મનુષ્ય સિવાય બીજા જીવોને આહારકશરીરપ્રયોગબન્ધ છે ? હે ગૌતમ ! મનુષ્યોને આહારકશરીરપ્રકોગબન્ધ હોય છે, પણ મનુષ્ય સિવાય બીજા 'જીવોને આહારકશરીરપ્રયોગબંધ હોતો નથી. એ પ્રમાણે એ અભિલાપથી “અવગાહનાસંસ્થાન” પદમાં કહ્યા પ્રમાણે યાવત્ ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યવૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થએલા ગર્ભજ મનુષ્યને આહારકશરીરમયોગબબ્ધ હોય છે, પણ ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્તસંયતને યાવદ્ આહારકશરીરપ્રયોગબંધ હોતો નથી. હે ભગવન્! આહારક શરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org