________________
૧૮૦
ભગવાઈ-૮-૨/૩૯૬ આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલાક કાળ સુધી રહે?એ પ્રમાણે જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, યાવતુ કેવલજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીએ દશનો જ્ઞાનીપણે સ્થિતિકાલ પન્નવણામાં કાયસ્થિતિપદમાં કહ્યા પ્રમાણે, જાણવો અને જીવાભિગમમાં કહ્યા પ્રમાણે એ દશનું પરસ્પર અન્તર જાણવું તેમજ પન્નવણાના બહુવક્તવ્યતાપદમાં કહ્યા પ્રમાણે ત્રણેજ્ઞાની, અજ્ઞાની અને ઉભયના અલ્પબદુત્વો જાણવા. હે ભગવન્! આભિનિધિકજ્ઞાનના કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ! અનન્ત પયયો છે. હે ભગવન્! શ્રુતજ્ઞાનના કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો જાણવા. એ પ્રમાણે યાવતું કેવલજ્ઞાનના પર્યાયો જાણવા, તેમ મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પણ પયયો જાણવા. હે ભગવનું 1 વિર્ભાગજ્ઞાનના કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયિો કહ્યા છે.
હે ભગવનું ! એ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનના પર્યાયિોમાં કોના પયયો કોનાથી યાવત્ વિશેષાધિક છે? હે ગૌતમ ! મન:પર્યવજ્ઞાનના પયયો સૌથી થોડા છે, તેથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, તેથી શ્રુતજ્ઞાનના પયયો અનન્ત છે તેથી અનંતગુણ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે, અને તેથી અનંતગુણ કેવલજ્ઞાનના પયયો છે. હે ભગવનું ! એ મતિ અજ્ઞાન શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના પર્યાયોમાં કોના પર્યાયો કોના પયયોથી યાવત્ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સર્વથી થોડા વિભંગજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ શ્રુતઅજ્ઞાનના પયિો છે, અને તેથી અનંતગુણ મતિઅજ્ઞાનના પર્યાયો છે. હે ભગવન્! એ આભિનિબોધિકજ્ઞાનના યાવતુ કેવલજ્ઞાનના તથા મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાનના પયિોમાં કોના પયયો કોના પયયથી યાવતુ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ વિભૃગજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ અવધિજ્ઞાનના પર્યાયો છે. તેથી અનંતગુણ મૃતઅજ્ઞાનના પર્યાયો છે, તેના કરતાં શ્રતજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, તેથી મતિઅજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, તેથી મતિજ્ઞાનના પર્યાયો વિશેષાધિક છે અને તેના કરતાં કેવલજ્ઞાનના પર્યાય અનંતગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ભગવાન્ ગૌતમ! યાવતુ વિહરે છે. | શિતકઃ૮-ઉદેસાઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂણી |
(ઉદ્દેશક ૩:-) [૩૯૭] હે ભગવન્! વૃક્ષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! વૃક્ષો ત્રણ પ્રકારના કહ્યા છે, સંખ્યાતજીવવાળા, અસંખ્યાતજીવવાળા અને અનંતજીવવાળા. હે ભગવન્! કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! અનેક પ્રકારના કહ્યા છે, તાડ, તમાલ, તક્કલિ. તેતલિ-ઈત્યાદિ પન્નવણામાં કહ્યા પ્રમાણે યાવતુ નાળિયેરી પર્યન્ત જાણવા. એ સિવાય તેવા પ્રકારના બીજા વૃક્ષો પણ સંખ્યાતજીવવાળા જાણવા. હે ભગવન્! અસંખ્યાતજીવવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાછે; એકબીજવાળા અને બહુબીજવાળા. હે ભગવન્! એકબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે શું ? હે ગૌતમ! અનેક પ્રકારના કહ્યા છે; નિંબ, આમ્ર, જાંબૂ- ઈત્યાદિ પન્નવણામાં પ્રથમપદમાં કહ્યા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org