________________
૧૭૦
ભગવઇ - ૮/-/૧/૩૮૨
હોય. અથવા એક સત્યમનઃપ્રયોગ પરિણત હોય અને બીજું અસત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય. અથવા એક સત્યમૃષાપનઃપ્રયોગપરિણત હોય અને બીજું અસત્યામૃ વામનઃપ્રયોગપરિણત હોય.
હે ભગવન્ ! જો બે દ્રવ્યો સત્યમનઃપ્રયોગપરિણત હોય તો શું આરંભસત્યમન પ્રયોગપરિણત હોય, અનારંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સંરંભસત્યમનઃપ્રયોગ પરિણત હોય, અસંરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સમારંભસત્યમનઃપ્રયોગ પરિણત હોય કે અસમારંભસત્યમનઃપ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! તે સર્વે પણ હોય. અથવા એક દ્રવ્ય આરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું અનારંભસત્યમન પ્રયોગપરિણત હોય. એ પ્રમાણે એ રીતે દ્વિક સંયોગો કરવા. જ્યાં જેટલા દ્વિસંયોગો થાય ત્યાં તે સઘળા કહેવા; યાવત્ સર્વાર્થસિદ્ધવૈમાનિકદેવ સુધી કહેવું. હે ભગવન્ ! જો બે દ્રવ્યો મિશ્રપરિણત હોય તો શું તે મનોમિશ્રપરિણત હોય ? ઇત્યાદિ. હે ગૌતમ ! પ્રયોગપરિણત સંબંધે કહ્યું તેમ મિશ્રપરિણતસંબંધે કહેવું. હે ભગવન્ ! જો બે દ્રવ્યો વિસ્રસાપરિણત હોય તો શું તે વર્ણપણે પરિણત હોય, ગન્ધપણે પરિણત હોય ? ઇત્યાદિ હે ગૌતમ ! એ રીતે પૂર્વે કહ્યા પ્રમાણે વિસ્રસાપરિણતસંબન્ધે પણ જાણવુ, યાવત્ એક દ્રવ્ય સમચતુરસ્રસંસ્થાનપણે પરિણત હોય અને બીજું આયતસંસ્થાનપણે પણ પરિણત હોય. હે ભગવન્ ! ત્રણ દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય, કે વિસ્રસાપરિણત હોય ? હે ગૌતમ ! તે ત્રણે પણ હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બેમિશ્રપરિણત હોય,અને બે વિસ્રસાપરિણત હોય,અથવા બે પ્રયોગપરિણથ હોય અને એક મિશ્રપરિણત હોય, અથવા બે પ્રયોગપરિણત હોય અને એક વિસસાપરિણત હોય, અથવાએકમિશ્રપરિણતહોય,અનેબે વિસ્રસાપરિણતહોય.અને એક વિસ્રસાપરિણત હોય,અથવા એક પ્રયોગપરિણત એક મિશ્રપરિણત અને એક વિસસાપરિણત હોય.
જો તે ત્રણે દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મનઃપ્રયોગપરિણત હોય; વચન પ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે મનઃપ્રયોગપરિણત પણ હોય. એ પ્રમાણે એકસંયોગ, દ્વિકસંયોગ અને ત્રિસંયોગ કહેવો. જો તે ત્રણે દ્રવ્યો મનઃપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃપ્રયોગપરિણત હોય ? (ઇત્યાદિ ચાર પ્રશ્ન.) હે ગૌતમ ! સત્યમનઃપ્રયોગપરિણત હોય, અથવા યાવત્ અસત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બે મૃષામનઃ પ્રયોગપરિણત હોય. એ પ્રમાણે અહીં પણ દ્વિકસંયોગ અને ત્રિકસંયોગ કહેવો. યાવત્ અથવા એક ત્રયસ્ર સંસ્થાનપણે પરિણત હોય, એક સમચતુરસ્ર સંસ્થાનપણે પરિણત હોય અને એક આયતસંસ્થાનપણે પરિણત હોય. હે ભગવન્ ! ચાર દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસ્રસાપિણત હોય ? હે ગૌતમ ! તે (ચારે દ્રવ્યો) પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિશ્વસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય અને ત્રણ મિશ્રપરિણત હોય. અથવા એક પ્રયોગ પરિણત હોય અને ત્રણ વિસ્રસાપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને બે મિશ્રપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને બે વિસ્રસાપરિણત હોય. અથવા ત્રણ પ્રયોગપરિણત હોય અને એક મિશ્રપરિણ હોય. અથવા ત્રણ પ્રયોગપરિણત હોય અને એક વિસ્રસાપરિણત હોય. અથવા એક મિશ્રપરિણત હોયઅનેત્રણ વિસ્રસાપરિણત હોય.અથવા બે મિશ્રપરિણત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org