________________
૩૮૪
ઠા-૧૦-૧૦૧૦ યાવતુ-અપ્રથમ સમયોત્પન પંચેન્દ્રિય વડે નિવર્તિત પુદ્ગલ જીવોએ પાપકર્મ રૂપમાં ગ્રહણ કર્યા છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે.
એ પ્રમાણે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ વિકલ્પ કહેવા જોઈએ. દસ પ્રદેશી ઢંધો અનંત છે.
દસ પ્રદેશાવગાઢ પગલો અનંત છે. દસ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. દસ ગુણ કાળા પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યાવતુ દસ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે.
સ્થાન-
૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
૩ | ઠાણે-ગુર્જરછાયાપૂર્ણ
ત્રીજુ અંગસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org