________________
૨૩૮
.
.
. .
. .
.
.
.
ઠાણું- ૨/૩૮૭ વાળા બે દેવો રહે છે જેમકે – અરૂણ અને પા. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતનાં દક્ષિણમાં અને દેવકરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વૃક્ષાકાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે. - યાવતુ - તેના નામ છે. સોમનસ અને વિદ્યુતપ્રભ જબુદ્વિપન્ મેરુ પર્વતના ઉત્તરમાં તથા ઉત્તરકુરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે, જે પરસ્પર અતિસમાન છે- યાવતું તેના નામ છે. સૌમનસ અને વિદ્યુપ્રભ જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતનાં ઉત્તરમાં તથા ઉત્તરકુરુની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અશ્વ સ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે- યાવતું – એક બીજાથી જરાય વિસર્દશ નથી તે છે- ગંધમાદન અને માલ્યવાન. જબૂદીપવર્તી મેર પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે બે દીર્ઘ (લાંબા) વૈતાઢય પર્વત કહેલ છે જે સર્વ પ્રકારે સમાન છે. ભરત દીર્ઘદ્વૈતાઢ્ય અને ઐરાવત દીઘવૈતાઢય આ ભરત દીવૈતાઢય પર્વતમાં બે ગુફાઓ છે, જે અતિતુલ્ય, અવિશેષ વિવિધતારહિત અને એક બીજાની લંબાઈ પહોળાઈ ઉંચાઈ સંસ્થાન અને પરિઘમાં અતિક્રમ ન કરવાવાળી છે. તમિસ્ત્રી ગુફા અને ખંડપ્રપાત ગુફા. તે ગુફાઓમાં મહર્વિક - યાવતુ - પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેના નામ કૃતમાલક અને નૃત્યમાલક. ઐરવત-દીઈ વૈતાઢય પર્વતમાં પણ બે ગુફાઓ છે. જે અતિ સમાન છે. યાવતુ ત્યાં પણ કૃતમાલક અને નૃત્યમાલક દેવ રહે છે. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતથી દક્ષિણમાં લઘુહિમાવાન વર્ષઘર પર્વત ઉપર બે ફૂટ છે, જે પરસ્પર અતિ સમાન યાવતુ - લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સંસ્થાન અને પરિથિમાં એક બીજાને અતિક્રમણ નથી કરતા. તેના નામ છે લઘુ હિમવાનકૂટ અને વૈશ્રમણફૂટ, જબૂઢીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહા- હિમવાન વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે પરસ્પર અતિ સમાન છે. મહાહિમવતંકૂડ અને વૈડૂર્યકૂટ. આ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વત પર બે કૂટ કહેલ છે. જે અતિ સમાન છે-ચાવતુ- તેના નામ છે. - નિષઘકૂટ અને રચકપ્રભકૂટ. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન પર્વત પર બે ફૂટ છે, જે અતિ સમાન છે-ચાવતુ - તેના નામ છે - નીલવંત કૂટ અને અને ઉપદર્શન કૂટ આ પ્રમાણે કિમ વર્ષઘર વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે અતિ સમાન છે.- યાવતુ - તેના નામ છે - રુકિમકૂટ અને મહિકાંચનકૂટ. આ પ્રમાણે શિખરી વર્ષઘર પર બે ફૂટ છે, જે અતિ સમાન છે યાવતતેના નામ શિખરીફૂટ અને તિમિચ્છકૂટ.
[૮૮] જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં લઘુહિમાવાન અને શીખરી વર્ષઘર પર્વતોમાં બે મહાન દ્રહ (જલાશય) છે. જે અતિ સમતુલ્ય અવિશેષ વિચિત્રતારહિત અને લંબાઈ-પહોળાઈ ઉંડાઇ-સંસ્થાન અને પરિધિમાં એક બીજાને
ઓળંગતા નથી, પદ્મદ્રહ અને પુન્ડરીકદ્રહ ત્યાં મહાઋદ્ધિવાળી યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળી બે દેવિઓ રહે છે, તેના નામ-શ્રીદેવી અને લક્ષ્મીદેવી. આ પ્રમાણે મહાહિમાવાન અને કિમ વર્ષઘર પર્વતો પર બે મહાદ્રહ છે. જે અતિ સમાન છે. - યાવતુ - તેનાં નામ મહાપદ્મહ અને મહાપુન્ડીરકદ્રહ દેવીઓનાં નામ હીરીદેવી અને બુદ્ધિદેવી. આ પ્રમાણે નિષધ - નીલવાન પર્વતોમાં તિગિચ્છદ્રહ અને કેસરીદ્રહ છે. ત્યાંની દેવીઓના નામ ધૃતિ અને કીતિ જંબુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાહિમાવાન વર્ષઘર પર્વતના મહાપા દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ રોહિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org