SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૨, ઉદેસો-૧ ૨૩૧ જેમકે-ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધકેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- સયોગીભવસ્થ કેવલજ્ઞાન અને અયોગીભવસ્થ કેવલજ્ઞાન. સયોગી ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારે છે પ્રથમ સમય સયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન અને અપ્રથમ-સમયસયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન. અથવા -ચરમ-સયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવલજ્ઞાન-એ પ્રકારે અયોગી-ભવસ્થ-કેવલજ્ઞાનના પણ ભેદો જાણવા. સિદ્ધ-કેવલજ્ઞાનના બે ભેદો કહેલ છે. જેમકે-અનન્તરસિદ્ધ કેવલજ્ઞાન, પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન. પરંપર સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારે છે જેમકે-એકાન્તર સિદ્ધ કેવલજ્ઞાન અનેકાન્તર સિદ્ધ કેવલજ્ઞાન-પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે જેમકે-એક પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન અને અનેક પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન. નોકેવલજ્ઞાન બે પ્રકારે છે, જેમકે અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન. મનઃ પર્યવજ્ઞાન બે પ્રકારનું છે. જેમકેઋજુમતિ અને વિપુલમતિ. પરોક્ષ જ્ઞાન બે પ્રકારે છે. -આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન. આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે. શ્રતનિશ્રિત અને અમૃતનિતિ. શ્રુતનિશ્રિત બે પ્રકારે છે. જેમકે અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અશ્રુતાનિશ્રિતના પણ પૂર્વોક્ત બે ભેદ સમજવા. શ્રુતજ્ઞાન બે પ્રકારે છે. જેમકે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્ય- ના બે ભેદ છે-આવશ્યક અને આવશ્ય વ્યતિરિક્ત. આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારે છે કાલિક અને ઉત્કાલિક. ધર્મ બે પ્રકારે કહેલ છે જેમકે-મૃતધર્મ અને ચારિત્રધર્મ. મૃતધર્મ બે પ્રકારે છે. જેમકે-સૂત્ર શ્રતધર્મ અને અર્થશ્રતધર્મ. ચારિત્ર ધર્મ બે પ્રકારે કહેલ છે. જેમકે-આગારચારિત્રધર્મ અને અનગારચારિત્રધર્મ. [૭૨] સંયમ બે પ્રકારે કહેલા છે જેમકે-સરાગસંયમ અને વીતરાગસંયમ. સરાગસંયમ બે પ્રકારે છે. -સૂક્ષ્મ સંપરાય સરાગસંયમ (દશમાં ગુણસ્થાન વર્તામુનિનો) બાદર સમ્પરાય સરાગસંયમ. (છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્સીમુનિઓનો) સૂક્ષ્મસમ્પરાય-સરાગ-સંયમ બે પ્રકારે કહેલ છે. પ્રથમ-સમય-સૂક્ષ્મ સમ્પરાય સરાગસંયમ. અપ્રથમ-સમય-સૂક્ષ્મ સમ્પરાયણરાગ-સંયમ. અથવા ચરમ- સમય- સૂક્ષ્મ સમ્પરાયસરાગ સંયમ. અચરમ સમયસુક્ષ્મ-સમ્પરાયસરાગ સંયમ. અથવા સૂક્ષ્મસમ્પરાય-સરાગ સંયમ બે પ્રકારે કહેલ છે. જેમકે- “સંખિલશ્યમાન” (ઉપશમ- શ્રેણીથી પડતા જીવને હોય.) “વિશુધ્યમાન’ (ઉપશમ-શ્રેણી પર ચઢતા જીવનો.) બાદર-સમ્પરાય-સરાગ સંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય-બાદર-સમ્પરાય-સરાગ-સંયમ. અપ્રથમસમય-બાદર-સમ્પરાય રાગસંયમ. અથવા ચરમ-સમય-બાદર-સમ્પરાય- સરાગસંયમ. અચરમ-સમય-બાદર સમ્પરાય-સરાગ સંયમ અથવા બાદસમ્પરાય-સરાગસંયમ બે પ્રકારે પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. વીતરાગ-સંયમ બે પ્રકારનો કહેલો છે. ઉપશાન્તકષાય વીતરાગ સંયમ (૧૧ મા ગુણસ્થાનમાં) ક્ષીણ- કષાય- વીતરાગ-સંયમ (બારમા આદિ ગુણસ્થાનોમાં) ઉપશાન્તકષાય વીતરાગ સંયમ બે પ્રકારે કહેલ છે. જેમકે-પ્રથમસમયઉપશાન્ત-કષાય-વીતરાગ-સંયમઅપ્રથમ-સમય-ઉપશાન્ત-કષાય વીતરાગ-સંયમ. અથવા ચરમ - સમય-ઉપશાન્ત-કષાય-વીતરાગ-સંયમ. અચરમસમય-ઉપશાન્ત-કષાય-વીતરાગ સંયમ. ક્ષીણ-કષાય-વીતરાગ- સંયમ બે પ્રકારનો -છદ્મસ્થ-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ, કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. છવાસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકારે કહેલો છે. જેમકે- સ્વયં-બુદ્ધ-છદ્મસ્થ- ક્ષીણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy