________________
તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને
પરિશિષ્ટ : ૨ દિગંબર–આનાય સુત્રના આગમ પાઠે શ્વેતામ્બર દિગમ્બર માન્ય એવા આ તવાર્થ સૂત્રમાં બને પરંપરાના સૂત્રોની તુલના કરતા કેટલાંક તફાવતે જોવા મળેલ છે.
[૧] સૂત્રોની સંખ્યામાં વધઘટ [૨] સૂત્રોમાં પ્રગટ થતે માન્યતા ભેદ [૩] માત્ર શાબ્દિક ફેરફાર [૪] શબ્દની ગોઠવણીમાં કમને ફેરફાર
આ પ્રકારે તફાવત હોવા છતાં તેમાંના ઘણું સૂત્રોના પાઠ શ્વેતામ્બર પરંપરા માન્ય જૈન આગમ ગ્રન્થમાં ઉપલબ્ધ થયા છે. આવા ઉપલબ્ધ સાક્ષી પાઠની યાદી–દિગંબરીય તત્ત્વાર્થ સૂત્રના સૂત્રક સાથે રજૂ કરી છે.
[૧] જે સૂત્ર કેવળ દિગબર પરંપરામાં છે અને વેતામ્બર પરંપરામાં નથી, તેવા સૂત્રોના ઉપલબ્ધ પાઠ
કુલ ૩૪ સૂત્રો સ્પષ્ટ પણે વધારાના જણાવ્યા છે તે સૂત્ર તથા તેના ઉપલબ્ધ પાઠની અહીં નોંધ લીધી છે. તેમજ કૌસમાં અધ્યાય તથા સૂત્ર કમ પણ આપ્યા છે. આ સૂત્ર ક્રમ દિગંબરીય પરંપરા મુજબના લખેલ છે. [2–૪૮] તૈકપિ
તેજસ શરીર પણ ઋદ્ધિથી થાય છે.
तिहिं ठाणेहिं समणे जिग्गंथे संखित्तविउल तेउलेस्से भवति, तं जहा आयावणताते खंतिखमाते अपाणगेणं तवो कम्मेणं । स्था० ३उ.३सू.१८२/११ [2–પ૨] શેષાાિ :
બાકીના છ ત્રણે વેદવાળા હોય છે. गब्भवक्कंतिय मणुस्सा पंचिंदियतिरिया य तिवेया ।। सम०सू.१५६/३-४ [3-१२] हेमार्जुन तपनीय वैडूर्यरजत हेममयाः
હિમવાન પર્વત સુવર્ણમય, મહાહિમવાનું સફેદ ચાંદી જેવો, નિષધ પર્વત તપનીય સુવર્ણને, નીલવંત પર્વત વૈદુર્ય રત્નને નીલ, રૂકમી પર્વત રજતને સફેદ વર્ણવાળે, શિખરી સુવર્ણ પીત વણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org