________________
७४
તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને
-
-
[१९] अनशनावमौदर्य वृत्ति परिसंख्यान रसपरित्याग विविक्त
शय्यासन कायक्लेशा बाह्यंतपः અનશન, અવમૌદર્ય, વૃત્તિ પસિંખ્યાન, રસત્યાગ, વિવિક્ત શચ્યા અને આસન, કાયલેશ એ છ બાહ્ય તપ છે. ____ बाहिरए तवे छबिहे पण्णत्ते-त' जहा अणसण उणोदरिया भिक्खायरिया य रसपरिचाओ, कायकिलेसो पउिसलीणया बज्झो (तवो होइ) - भगश.१५उ.७सू.८०२/१ [२०] प्रायश्चित विनय वैयावृत्य स्वाध्याय व्युत्सर्ग ध्यानान्युत्तरम्
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ ધ્યાન એ અભ્યતર તપના છ ભેદ છે.
अमितरए तवे छब्धिहे पण्णत्ते, तं जहा पायच्छित' विणओ वेयावच्च तहेव सज्झाओ झाण विउसग्गो । भग०श.२५उ.सू.८०२/२ [२१] नव चतुर्दश पञ्च द्वि मेदं यथाक्रम प्रारध्यानात् ।
અત્યંત૨ તપના પ્રાયશ્ચિત વગેરે પ્રથમ પાંચના પેટભેદ અનુકમે નવ ચાર દશ પાંચ અને બે છે.
5 आगम पाठः अग्रीम सूत्रेषु वर्तते [२२] आलोचन प्रतिक्रमण तदुभय विवेक व्युत्सर्ग तपस्छेद ___ परिहारोपस्थापनानि
सालोयना, प्रतिमा, ते मने, विवे४, व्युत्स तप, पर्यायછેદ, પરિહાર, ઉપસ્થાપના એ નવ પ્રાયશ્ચિત તપના ભેદ છે. __णवविधे पायच्छिते पण्णत्ते, त' जहा आलोयणारिहे पडिक्कमणारिहे तदुभयारिहे विवेगारिहे विउस्सगारिहे तवारिहे छेदारिहे मूलारिहे अणवट्ठप्पारिहे - स्था०९सू.६८८ [२३] ज्ञानदर्शनचारित्रोपचाराः
જ્ઞાનવિનય દર્શનવિનય ચારિત્રવિનય ઉપચારવિનય એમ ચાર, ભેદ વિનય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org