________________
તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાના
[६] अव्रत कषायेन्द्रिक्रियाः पञ्च चतुःपञ्चपञ्च विंशति सङ्ख्याः पूर्वस्य भेदाः
४८
સાંપ્રાયિક આશ્રયના ભેદે અવ્રત-કષાય ઇન્દ્રિય અને ક્રિયા છે. તેના અનુક્રમે પાંચ–ચાર-પાંચ અને પચીશ પેટા ભેદો છે.
एगे आसवे स्था० १. १. १३ अभयदेव सूरिजी कृत वृत्ति. आगमोदय समिति प्रकाशत प्रते पृष्ठ अष्टादशे अस्य सूत्रस्य आगम पाठोपलब्धः इदिय-५ कसाय - ४ अव्वय - ५ किरिया - २५ [ योग-३] -
[७] तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्य्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः તીવ્ર, મદ, જ્ઞાત, અજ્ઞાતભાવા તથા અધિકરણ અને વીર્ય ની વિશેષતા વડે તે [સામ્પરાયિક] આસવમાં વિશેષતા છે.
जे केइ खुद्दका पाणा. अदुवा संति महालया सरसि तेहि वेरंति असरिसं ती व णेवदे एएहि दोहि ठाणति ववहारो ण बिजाई एहि दोहि ठाणेहि अणायारं तु जागए
सूयश्रु.२अ. ५गा. ६-७ આ ગાથાની શ્રી શીલાંકાચા કૃત લાંબી વૃત્તિમાંના એક નાના પરિચ્છેદ અહી મુકેલ છે. જે પ્રસ્તુત સૂત્ર પાઠના સુયેાગ્ય સંબધ કહે છે. कर्मबन्धस्य कारण अपि तु वधकस्य तीव्र भावो मन्दभावो ज्ञातभावो अज्ञातभावो महावीर्यत्व' चेत्येदपि । तदेव वध्य वध्यकयोः विशेषात्कर्मबन्ध विशेष' इत्येव' व्यवस्थिते ।
[C] अधिकरणं जीवाजीवाः
लब-अलत्र में अहारे (आस्रवना) अधिर छे.
जीवे अधिकरण भग०श. १६.उ. १ सू.५६४/१ एव अजीवमवि स्था०२७.१सू. ६०/८
[९] आद्यं संरम्भ समारम्भारम्भ योग कृतकारितानुमितं कषाय विशेष: त्रित्रित्रि श्रुतुवेकशः
જીવાધિકરણ—સ‘રભ સમારંભ આરંભ ત્રણ ભેદે છે. તે ત્રણેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org