________________
४०
તવાર્થ સૂત્રના આગમ આધાર સ્થાને
[१३] धर्माधर्मयोः कृत्स्ने
ધમ-અધર્મ અને દ્રવ્ય સમસ્ત લોકાકાશમાં રહે છે.
धम्माधम्मे य दो चेव, लोगमित्ता वियाहिया - उत्त० अ.३६गा.७ [१४] एक प्रदेशादिषु भाज्यः पुद्गलानाम्
પુદ્ગલેને અવગાહ લેકના એક પ્રદેશ આદિમાં છે.
एगपएसोगाढा --- संखिज्ज पएसोगाढा - - - असंखिज्ज पएसोगाढा । 0 प्रज्ञा० प.५सू.१२०/११-१३-१५ [१५] असंख्येय भागादिषु जीवानाम्
જેને અવગાહ લેાકાકાશના અસંખ્યાતમાં ભાગ વગેરેમાં છે.
[समुग्घाएण सबलोए - -- -- ] लोअस्स असंखेज्जइभागे । । प्रज्ञा० प.२ जीवस्थानाधिकारे । __* सूत्रपाठ संबंध : पृथ्वीयथी मारलीन मनुष्याहि सुधीना અધિકારમાં અનેક સ્થાને આ પાઠ આવે છે. [તેમાં કેવળી સમુદ્દઘાતને આશ્રીને આ વિધાન સમજવાનું વિદ્ધાને જણાવે છે. [१६] प्रदेश संहार विसर्गाभ्यां प्रदीपवत्
દીપકના પ્રકાશની જેમ જીવોના પ્રદેશને સંકોચ અને વિસ્તાર થતા નાના મોટા બધા શરીરમાં વ્યાપ્ત રહે છે.
एवमेव परसी जीवे वि जं जारिसयं पुवकम्म निबद्धं बोंदि णिवत्तेइ त' असंखेज्जेहि जीवपदेसेहि सचित्तं करेइ खुड्डियौं वा महालियं वा Dराज० सू.१८७/५ [२०प्रशीना हाथी-सुथुना पनी समानता અંગેના પ્રશ્નમાં આ પાઠ છે.] [१७] गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः
ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં અને અધર્માસ્તિકાય બનેને સ્થિતિમાં સહાયક છે.
धम्मस्थिकाए ण जीवाण आगमणगमण भासुम्मे समणजोगा वइजोगा कायजोगा जे यावन्ने तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंत्ति गइ लक्खणेण धम्मस्थिकाए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org