________________
તૃતીડધ્યાયઃ
૨૩ [१०] भरतहैमवतहरिविदेहरम्यक्हैरण्यवतैरावत वर्षाः क्षेत्राणि
તે જંબુદ્વિપને વિશે ભરત હમવત હરિવર્ષ મહાવિદેહ રમ્યફ હૈરણ્યવત ઐરાવત એ સાત વાસક્ષેત્રો છે. ___ जम्बूद्दीवे सत्त वासा पण्णत्ता तं जहा भरहे ऐवते हेमवते हेरन्नवते हरिवासे रम्यवासे महाविदेहे । स्था०७सू.५५५ [१] तद्विभाजनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषधनील
रुक्मि शिखरिणोः वर्षधर पर्वताः તે ક્ષેત્રોને વિભાગ કરનાર પૂર્વ પશ્ચિમ લાંબા એવા હિમવાનું મહાહિમવાનું નિષધ નીલવંત રૂકિમ શિખરી છ વર્ષધર પર્વતે છે.
विभयमाणे - जम्बू०वक्ष.१सू.१५
जम्बूद्दीवे छ वासहरपव्वता पण्णत्ता, तं जहा चुल्लहिमवंते, महाहिमवंते, निसढे, नीलवंते, रुप्पि, सिहरी स्था०६सू.५२२/३ [१२] द्विर्धातकीखण्डे
તે ક્ષેત્ર તથા પર્વત ઘાતકી ખંડમાં બમણા છે.
धायइखंडे दीवे पुरच्छिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणणं दो वासा पन्नत्ता ---- धायइखंडेदीवे पञ्चच्छिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं दो वासा पण्णत्ता 1 स्था०२ उ.३सू.९२
* सूत्रपाठ संबंध : स्थानांगनुमा सूत्र:८२ पास न्यु: तमा नही-५त-क्षेत्र मधानी - सध्याना ५४ छे. [१३] पुष्कराधैं च
અર્ધપુષ્ક૨વર દ્વિપમાં પણ ક્ષેત્રો–પર્વતે ઘાતકીખંડ જેટલા જ છે.
पुक्खरवरदीवड्ढे पुरच्छिमद्धे ण मंदरस्स पव्वयस्स उत्तर दाहिणे णं दो वासा पण्णत्ता. -- - -- जाव भरहे चेव एखए... । स्था०२उ.३सू.९३
* सूत्रपाठ संबंध : श्री स्थानीय सूत्रमा मा साक्षीपा8 पास જે. પર્વત-નદી-ક્ષેત્ર વગેરેની બમણું સંખ્યાનું પ્રમાણ આપેલું છે. [१४] प्राग्मानुषोत्तरान्मनुष्याः
માનુષોત્તર પવતની પૂર્વે જ મનુષ્ય ઉત્પન્ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org