________________
परिशिष्ट - २
[7] मनेाज्ञामनेाज्ञेन्द्रिय विषय रागद्वेष वर्जनानि पञ्च પાંચઈનચાના સ્પર્ધા -રસ વગેરે ઇષ્ટ અનિષ્ટ રૂપ પાંચે વિષયેામાં રાગ દ્વેષના ત્યાગ કરવા તે પરિગ્રહ વિરમણ વ્રતની પાંચ ભાવના છે.
सोइन्दिरा गोवरई चक्खिंदियरागोवरई घाणिदियरागोवरई जिब्भिंदियरागोवरई फासिंदियरागो वरई सम ०२५/१
[8-२६] अतोऽन्यत्पापम्
શાતા વેદનીય, શુભઆયુ, શુભનામ અને શુભ ગોત્ર સિવાયની બીજી ક્રમ પ્રકૃતિ પાપ રૂપ પ્રકૃતિ છે.
८३
સૂચના— શ્રેવેતામ્બર દિગમ્બર બંને આમ્નાય મુજબના અધ્યાય :૮ સૂત્ર : ૨૫ માં પુન્ય પ્રકૃતિ ગણાવી છે તે સિવાયની પાપ પ્રકૃતિ સમજી सेवी विशेष लागुभरी भाटे स्था. १ सू. १७ नी पू. अमयदेवसूरिजी रचित वृत्ति आगमोदय समिति प्रकाशीत प्रत पृष्ठ १७. त्यां टीठा लेवी..
[10-७] आविद्धकुलाल चक्र वद्वयपगतले पालाबुवदेरण्ड बीज वदग्निशिखावच्च
કુંભાર દ્વારા ધુમાવેલા ચાકની માફક–એરંડના ખીજની જેમ બંધના નાશ થવાથી અને અગ્નિ શિખાની જેમ પેાતાના સ્વભાવ હાવાથી મુક્ત જીવ ઉર્ધ્વ ગમન કરે છે.
बंधणछेदणयाए अकम्मस्स गई पण्णत्ता ? गोयमा ! से जहानामए : कलसिंबलिया वा एरंड भिजियाइ वा उहे दिन्ना सुक्का समाणी फुडित्ताण एगंतमंतं गच्छइ
कहन्न' भंते निरंघणयाए अकम्मस्स गती ? गोयमा ! से जहा नामए - धूम्मस्स इंधणविप्प मुक्कस्स उड्ढ विससाए निव्वाघाएणं गती पवत्तती. भग०श. ७उ. १सू.२६५
-इत्यादि
[10] धर्मास्तिकायाभावात्
અલેાકાકાશમાં ધર્માસ્તિકાયના અભાવથી ગમન થતું નથી.
Jain Education International
----
For Private & Personal Use Only
www.jainelibrary.org