________________
૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ વ્યુત્સર્ગ એટલે ત્યાગ જે દ્રવ્ય અને ભાવ બે પ્રકારે કહેવાય છે દ્રવ્ય થી ગણ,કાયા,ઉપધિ,અશુધ્ધ ભકત-પાન નો ત્યાગ અને ભાવથી કષાય, ભવ અને કર્મનો ત્યાગ તેને શાસ્ત્રકારો ઉત્સર્ગ કહે છે.
* विविधस्यान्नपानवस्त्रपात्रादेः संसक्तस्यातिरिक्तस्य च परित्याग उत्सर्गो व्यत्सर्ग: જ ધ્યાનઃ# ચિત્તના વિક્ષેપોનો ત્યાગ કરવો તે ધ્યાન.
$ ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, વિવિધ વિષયોમાં ભટકતા ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા -એકાગ્રતા ધ્યાન છે.
$ ધ્યાન એટલે યોગની એકાગ્રતા કે યોગનિરોધ એમ બે પ્રકારના અર્થો પ્રસિધ્ધ છે. જેના ચાર ભેદ પ્રસિધ્ધ છે. આ રૌદ્ર ધર્મ અને શુકલ. જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકાર પોતે જ આગામી સૂત્રોમાં કરવાના છે.
અહીંઆ-રૌદ્રએ આશ્રવ કે સંસારવૃધ્ધિના કારણ છે માટે તેનેતપ કે નિર્જરાના સાધનભૂત કહ્યા નથી. પણ ધર્મ અને શુક્લ બે ધ્યાન જતપરૂપ છે અને સંવર તથા નિર્જરાના હેતુભૂત કહ્યા છે.
# મન વચન કાયાના યોગોની આગમવિધિપૂર્વક રૂકાવટ કરી આત્મામાંનિશ્ચલતાસ્થિરતા લાવવી અર્થાત્ આત્મ પ્રદેશોમાં અચંચળતા સ્થાપિત કરવી તે ધ્યાન.
2 वाक्कायचित्तानां आगमविधानेन निरोधो ध्यानम् ।
જ ૩રમ:. + उत्तरम् इति पूर्वसूत्रोपन्यस्तबाह्यतपोऽपेक्षयासूत्रानु पूर्वी प्रमाण्यादुत्तरमिति अभ्यन्तरम्
# સૂત્રક્રમ ના પ્રામાણ્યથી “બાહ્યતા; પછી કહેવાયેલ હોવાથી તેનો ઉત્તર અર્થાત અભ્યત્તર તપ કહેવાય છે.
આ પ્રમાણે છ અભ્યન્તર તપોને સૂત્રકાર મહર્ષિ જણાવે છે. જેનું ભેદ-પ્રભેદ સહિતનું સુવિસ્તૃત વર્ણન હવે પછીના સૂત્રોમાં કહેવાયેલ છે. આ અભ્યત્તર તપ એ મુકિતનું અંતિમ પગથીયું પણ છે કેમ કે જીવને છેલ્લે શુકલ ધ્યાન જ હોય છે.
[]સંદર્ભઃ6 આગમ સંદર્ભ-મંતર, તે ઈશ્વરે પum, તે નહીં પાછાં વિમો वेयावच्चं तहेव सज्झाओ झाणं विउस्सग्गो - भग.श.२५,उ.७,सू.८०२-२
૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)પ્રાયશ્ચિત ભેદ-ગોવનતિમતમવિવે, સૂત્ર. ૧:૨૨ (૨)વિનયભેદ-જ્ઞાનવરિત્રોપવાર - મૂત્ર-૨:૨૩ (૩)વૈયાવચ્ચના ભેદ-નવાર્યોપાધ્યાયેતપસ્વિ. સૂત્ર. ૧:૨૪ (૪)સ્વાધ્યાયના ભેદ-વાવનાપૃચ્છનાનુ . સૂત્ર. ૬:૨પ (૫)ઉત્સર્ગના ભેદ-વાહ્યાખ્યત્તરોપષ્યો: સૂત્ર. ૧:૨૬ (૬)ધ્યાનની વ્યાખ્યા-૩ત્તમસંહના સૂત્ર. ૧:૨૭ જ અન્યગ્રન્થ સંદર્ભઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org