________________
૯૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૦ प्रायो बाहुल्येन चित्तविशुध्धिहेतुत्वात् प्रायश्चित्तम् । જ વિનય - # જ્ઞાન આદિ સદ્ગુણો વિશે બહુમાન રાખવું તે વિનય'. ૪ ગુણ અને ગુણી પ્રત્યે આશાતાના ના ત્યાગ ભાવપૂર્વક બહુમાન તે વિનય.
૪ ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતાના ન કરવી તે વિનય. જે ચારભેદે હવે પછીના સૂત્ર માં કહેવાશે.
# મોક્ષાનુફળ જ્ઞાન અને ઉચિત પ્રવૃત્તિ, તેના આચરનારા અને તેના સાધનો તરફ બહુમાન, અને તે સૂચવનારી પ્રવૃત્તિઓને વિનય કહેવામાં આવે છે.
र विनीयते येनाष्ट प्रकारं कर्म-अपनीयते स विनय: જ વૈયાવૃત્યજ યોગ્ય સાધનો પૂરા પાડીને પોતાની જાતને કામમાં લાવીને સેવા વગેરે કરવાતે વૈયાવૃત્ય.
૪ આચાર્ય આદિ મહાપરુષોની સેવા એ વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ કહેવાય છે. જેના દશ ભેદો હવે પછીના સૂત્રમાં સૂત્રકારે પોતે જ જણાવેલા છે.
૪ આચાર્યાદિદશેનું યથાયોગ્ય આહાર,વસ્ત્ર,વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન, ઇત્યાદિથી ભકિત-બહુમાણ કરવું તે વૈયાવૃત્ય.
# વૈયાવૃત્ય પણું, શાસ્ત્રના ઉપદેશે કરીને દોષોથી દૂર થઇ,સેવા-ભકિતની પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય કે વૈયાવચ્ચ.
4 श्रुतोपदेशेन व्यावृत्तो - व्यग्रस्तद्भावो वैयावृत्त्यम् જ વિનય-વૈયાવૃત્યમાં તફાવતઃવિનયમાં હાર્દિક પરિણામ [આદર-બહુમાનની પ્રધાનતા છે જયારે વૈયાવૃત્યમાં બાહ્ય કાયચેષ્ટાની અને આહાર આદિ દ્રવ્યની પ્રધાનતા છે.
વૈયાવૃત્ય શબ્દ વ્યાવૃત્ત ઉપરથી બનેલો છે વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં પ્રવૃત્ત. વ્યાવૃત્ત ભાવ-પરિણામતે વૈયાવૃત્ય અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનોકત શાસ્ત્રાનુસારે તે તે ક્રિયામાં પ્રવૃત્તિ તે વૈયાવૃત્ય.
* સ્વાધ્યાય# જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય.
# કૃતનો અભ્યાસ તે સ્વાધ્યાય, જે વાચનાદિ પાંચ ભેદે કહેવાયેલો છે, જેનું વર્ણન હવે પછીના સૂત્ર માં સૂત્રકારે પોતે જ કરેલું છે.
$ વાચના,પૃચ્છના,પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથાએજસ્વાધ્યાયનામનોતપજાણવો. જે યોગ્ય સમયે વિધિપૂર્વકપઠન પાઠન વગેરે કરવું અને અયોગ્ય સમયેન પણ કરવું તે સ્વાધ્યાય છે. + सुष्ठु मर्यादया कालवेलापरिहारेण पौरुष्यपेक्षया वाऽध्यायःस्वाध्यायः જ વ્યુત્સર્ગઃ - # અહત્વ અને મમત્વ નો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ. જે વ્યુત્સર્ગ એટલે ત્યાગ સાધનામાંવિદભૂત કેબિનજરૂરી વસ્તુનો ત્યાગ એ વ્યત્સર્ગછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org