________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧
૫
અધ્યાયઃ૯-સૂત્રઃ૧
[] [1]સૂત્રહેતુ:-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ સંવરના સ્વરૂપ ને જણાવી રહ્યા છે. [2]સૂત્ર:મૂળ:-આજનોષ:સંવર
[C]
7] [3]સૂત્રઃપૃથ-આસવ -નિરોધ: સંવર: [4]સૂત્રસારઃ-આસ્રવ નો નિરોધ એ સંવર છે.
[] [5]શબ્દશાનઃ
આપ્તવ -આસવ,કર્મનું આવવું તે,
નિશેષ-પ્રતિષેધ
સંવર-સંવર,અટકવું તે,
[] [6]અનુવૃત્તિ:- અધ્યાયનું પ્રથમ સૂત્ર હોવાથી કોઇ અનુવૃત્તિ નથી
[7]અભિનવટીકાઃ- સંવરતત્ત્વનો બોધ કરાવવા માટે રચાયેલા આ અધ્યાયમાં
સર્વ પ્રથમ સૂત્રમાં સંક્ષેપમાં જ સમગ્ર અધ્યાયના અર્ક રૂપ વાત મૂકી દીધી છે. કેમ કે આસ્રવ એટલે કર્મોનું આવવું અને તેને આવતા રોકવા એ જ સંવર.
આસ્રવ તત્વ તો આ પૂર્વે અધ્યાયઃ૬ માં સુવ્યાખ્યાયિત કરાયું જ છે. બસ તેને યાદ કરો અને તેના એક એક ભેદ ઓળખી સમજી અને રોકવાનું કાર્ય આરંભ કરો. એટલે આ સમગ્ર અધ્યાયનો પ્રતિપાદ્ય વિષય પૂર્ણ થઇ જશે.
આશ્રવ તત્વ સ્વરૂપે આત્માનું જે યોગ [મન-વચન-કાયની પ્રવૃત્તિ ] સ્વરૂપ, તેમજ ચિત્ર-વિચિત્ર કષાય સ્વરૂપને ભેદોથી વિસ્તારપૂર્વક જે છઠ્ઠા અધ્યાયમાં જણાવેલું છે.તેને એટલે તે આશ્રવ [કર્મનું આવવાપણું] તત્વને,રોકવા રૂપે આત્મ શુધ્ધિ માટે સૌપ્રથમ અનિવાર્ય આવશ્યક એવા, સંવર તત્વને શાસ્ત્રાનુસાર,સૂત્રકાર મહર્ષિ આ સૂત્રથકી જણાવેછે. * આસવ:- જે નિમિત્ત વડે કર્મ બંધાય તે આસ્રવ’’જેની વ્યાખ્યા પૂર્વે ઞ.૬-માં વિવિધ રીતે અને વિસ્તાર પૂર્વક થઇ છે .
કર્મને આવવાના અનેક માર્ગને આસ્રવ કહેલ છે. જેમાંથી સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ બે પ્રકાર ઉપર ખાસ ભાર મુકે છે
કાય યોગાદિ ત્રણ યિવાડ્મન: ર્મયોગ:। સ આસવ: । ૪૨ પ્રકારે આસવ-અવતાયેન્દ્રિયનિયા:
સૂત્ર-૬ઃ૬ તથા પૂર્વ સૂત્ર ૬:૧ નો જયવાડ્મન:ર્મ યોગ: એ રીતે કુલ ૪૨ ભેદ.
આ બે પ્રકારના આસ્રવ [ાયયોવેદ્વિવારિશત્ વિષ] ને અટકાવવો તે સંવર. એમ કહીને ઉકત બે ભેદોનુ કથન કરેલ છે.અર્થાત્ સામ્પરાયિક આસ્રવનો જ અહીંસૂત્રકારે આસવરૂપે ઉલ્લેખ કર્યો છે. ઇર્યાપથ આસવનો ઉલ્લેખ સંવર હેતુ માટે કરેલ નથી. જે આસવના ૪૨ ભેદનું પુનઃસ્મરણ
૧-અવ્રત હિંસા,અસત્ય,ચોરી,અબ્રહ્મ, પરિગ્રહ એ પાંચ અવ્રત-આસ્રવ છે. આ અવ્રત-આસ્રવનનો નિરોધ અર્થાત્ વિરતિ તે સંવર કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org