________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૮
૫૧
રિપોઢન્યા:-સહન કરવા યોગ્ય
પરિષ પરિષહ
[6]અનુવૃત્તિઃ- કોઇ સ્પષ્ટ અનુવૃત્તિ આ સૂત્રમાં નથી છતાં સૂત્ર૯:૨ F ગુપ્તિસમિતિ સૂત્રથી સંવર ની અનુવૃત્તિ લેવી.
[] [7]અભિનવટીકાઃ- પરિષહના હેતુ અને સ્વરૂપને પ્રગટ કરતા આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે, ‘‘સ્વીકારેલ ધર્મમાર્ગમાં ટકી રહેવાઅને કર્મબંધનોને ખંખેરી નાખવા માટે જે જે સ્થિતિ સમભાવ પૂર્વક સહન કરવી ઘટે છે તે ‘‘પરિષહ’’ કહેવાય છે. અર્થ:- સિધ્ધસેનીય વૃત્તિમાં સર્વ પ્રથમ અર્થ શબ્દની વૃત્તિ રચી છે. આ અર્થ શબ્દ સૂત્રમાં નિર્જરા શબ્દ સાથે જોડાયેલો છે પણ વાસ્તવિકમાં તે માર્ગાચ્યવન અને નિરા બંને શબ્દો સાથે જોડાયેલો છે મતલબ કે માર્ગાચ્યવનાર્થ - નિર્નાર્થ વ
અર્થ એટલે પ્રયોજન, હેતુ, તેથી માર્ગની સ્થિરતા માટે અને કર્મની નિર્જરા માટે, એમ બે પ્રયોજનો સિધ્ધ થશે.
મૈં માર્ગ:-પરિષહો ને સહન કરવામાં માર્ગથી વ્યુત ન થવું અથવા માર્ગમાં સ્થિર થવું તે પ્રયોજન જણાવ્યું, પણ માર્ગ એટલે શું?
સમ્ય વર્ગનાટે: મોક્ષમાf: અર્થાત્ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ.
ૐ અહીં માર્ગ શબ્દ થી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન,સમ્યક્ચારિત્રના સમન્વયરૂપ એવા મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાનું છે.
કદાચિત્ કિલષ્ટચિત્ત વાળો એવો જીવ વીર્ય સામર્થ્યના અભાવે સહન કરવામાં અસમર્થ હોય અને સન્માર્ગ થી ચ્યુત થયો હોય તો પણ પરિષહને સહન કરવામાં આદર ઘરાવતો હોય તેને જ માર્ગ કહે છે.
ૐ તત્વાર્થ શ્રધ્ધાનું આદિ લક્ષણનેપણ માર્ગ જ કહ્યો છે.
બે અવ્યવનઃ-અચ્યવન એટલે ચ્યુત ન થવું અથવા સ્થિર રહેવું તે. આ શબ્દ માર્યાં શબ્દ સાથે સંકડાયેલો છે. તેનો અર્થ એવો ફલિત થાય છે કે ઉકત માર્ગના લક્ષણોમાં સ્થિર રહેવું. મોક્ષમાર્ગમાં સ્થિર રહેવું તે માર્ગાચ્યવન
પરિષહને સહન કરવામાં આદર વાળા હોવું, તે રૂપ સ્થિરતા એટલે માર્ગાચ્યવન
જ નિર્જરા :-આ શબ્દની વ્યાખ્યા પૂર્વે અ.૬-મૂ.રૂ તથા ૬.૮-મૂ.૨૪ માં કરાયેલી છે.વિશેષમાં સિધ્ધસેનીયવૃત્તિમાં જણાવે છે કે પરિષહોને સભ્યપ્રકારે સહેનાર, નિરાકુળ ધ્યાનીને પર્વતની જેમ નિષ્વકમ્પ ચિત્તથી કર્મ નિર્જરા થાય છે.
નિર્જરા એટલે કર્મોનું આત્માથી છુટા પડવું કે ખરી જવું. તે પ્રયોજનને માટે જ આ સૂત્રમાં સૂત્રકારે પરિષહો સહેવાનું કહ્યુંછેએટલે જ તેઓએ લખ્યું કે વનનાર્થ રિવોવ્યા: પરીપત્તા: પરિષોવ્યાઃ- સહન કરવા યોગ્ય
પરિ એટલે સમન્તાત્ ચારે તરફથી
પોઢવ્યા: એટલે હિતવ્યા: સહન કરવા જોઇએ
પરીષહ્ન:- પ્રથમ વ્યાખ્યાતો સૂત્રકારે જણાવીદીધી છે ‘‘જે સહન કરવા યોગ્ય છે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International