________________
પO
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)અતિચાર-આલોચના સૂત્ર (૩)યોગશાસ્ત્ર (૪)શાંત સુધારસ U [9]પદ્ય(૧) અનિત્ય પહેલી ભાવના છે અશરણ સંસારની
એકત્વ ચોથી પાંચમી છે ભાવના અન્યત્વની અશુચિ પણાની ભાવના છે આશ્રવ સંવરતણી નિર્જરાને લોક બોધિ દુર્લભ ધર્મજ ભણી સારુ કહેલું તત્વ ચિંતન બાર ભેદે જાણવું અનુપ્રેક્ષા તેહ કહીએ સ્થિર મનથી ધારવું અનિત્ય અશરણ વળી સંસારિક એકત્વને અન્યત્વ અશુચિ આસ્રવ સંવર વળી તે લોક બોધિ દુર્લભ જ તથા ધર્મ નિર્જરા બાર ભાવના અનુપ્રેક્ષા પણ એ જ કહી
જે ચિંતન થી સંવર કરણી થાય ઘનિષ્ઠ વળી સઘળી D [10]નિષ્કર્ષ:-અહીં સૂત્રકાર મહર્ષિએ સંવરના ઉપાય રૂપે કહેલી બાર ભાવના વૈરાગ્યને દૃઢ પણ કરે છે. આ ભાવનાઓનું ચિંતન સંવર ઉપરાંત માનસિક સામાજિક સાંસારિક વ્યવહારોમાં પણ શુધ્ધતા અને નિર્મળતા લાવે છે. સતત આ ભાવોથી વાસિત આત્મા પાગલ થતો નથી,દુઃખી થતો નથી. ફોગટ પાપકર્મથી લપાતો નથી અને આગળ વધીને કહીએ તો મોક્ષમાર્ગભિમુખ થઇ સંવરને આદરતો એવો તે કાળક્રમે વૈરાગ્યની ચરમ સિમાને સ્પર્શતો છેલ્લે લોકની સિમાપણ સ્પર્શ કરનારો થાય છે.
_ _ _ _ _ _ _
(અધ્યાયઃ૯-સૂત્ર ૮) U [1]સૂત્રહેતુ-સંવરના ઉપાયોમાંના એક ઉપાય એવા પરિષહ ના સ્વરૂપ તથા હેતુને જણાવવા આ સૂત્રની રચના થયેલી છે.
[2]સૂત્ર મૂળ વ્યવનિરાઈ પરષોઢવ્યા: પરિષદા: U [3]સૂત્ર પૃથકમાઈ - ગવ્યવન નિર-મર્થ પરિષદવ્ય પરીષદ:
1 [4]સૂત્રસાર - સિમ્યગદર્શન આદિ મોક્ષ માર્ગ થી ચુત ન થવા માટે અને કર્મ-ખપાવવા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે.
U [5]શબ્દશાનઃમ-મોક્ષમાર્ગ
વ્યવન-સ્થિર રહેવું નિરાર્થ-નિર્જરા અર્થે, કર્મ ખપાવવા માટે.
સાચવનનિરાઈરિસોઢવ્યા પછી હી: એ પ્રમાણે દિગમ્બર પરંપરામાં સૂત્ર રચના થયેલી છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org