________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૭
૧૭૩ ૪ જેમાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી સવશે વિરતિ પ્રગટે છે તે વિરત.
જ સાધુધર્મ અનુષ્ઠાયીતે વિરતિ, પ્રાણાતિપાતાદિ પાંચેથી જાવજીવને માટે સર્વથા વિરમેલ જીવો.
[૪]અનંતાનુબંધી-વિયોજન - ૪ અનંતાનુબંધી ચાર કષાયોનો વર્તમાનમાં ક્ષય કરનાર. $ જેમાં અનંતાનુબંધી કષાયોનો ક્ષય કરવા જેટલી વિશુધ્ધિ પ્રગટેછેતે “અનંત વિયોજક'.
૪ અનંત એવા સંસારનો અનુબંધ કરાવનાર અનન્ત-ક્રોધ વગેરે ચાર તેને જીતનાર અર્થાત તેનો ક્ષય, ઉપશમ કરનારતે અનંત વિયોજક કહેવાય. જેને ભાષ્યમાં અનંતાનુબંધી વિયોજક કહ્યો છે.
પદર્શનમોહલપકા
# દર્શનમોહનો વર્તમાનમાંય કરનાર, અનંતાનુબંધીચાર કષાયો, સમ્યમિશ્રમિથ્યાત્વ ત્રણ મોહનીય એ સાતે પ્રકૃત્તિઓ દર્શનમોહની પ્રવૃત્તિઓ છે.]
૪ જેમાં દર્શનમોહનો ક્ષય કરવા જેટલી વિશુધ્ધિ પ્રગટે છે તે દર્શન મહોલપક ૪ દર્શનમોહ એટલે અનંતાનુબંધી ચાર તથા મોહનીય ત્રણ એસાત દર્શનમોહનો ક્ષપક. []મોહોપશમક
મોહની પ્રવૃત્તિઓનો વર્તમાનમાં ઉપશમન કરનાર. # જે અવસ્થામાં મોહની શેષ પ્રકૃત્તિઓનો ઉપશમ ચાલતો હોય તે મોહોપશમક. [૭]ઉપશાંત મોહ:
0 જેણે મોહનીય ની સર્વે (૨૮)પ્રવૃત્તિઓનો ઉપશમ કરી દીધો છે તે મોહની શેષ પ્રવૃત્તિઓનો ઉપશમ જેમાં પૂર્ણ થયો હોય તે ઉપશાંત મોહ.
મોહના ૨૮ ભેદ-૧દ કષાય તથા હાસ્ય,રતિ,અરતિ, ભય, શોક,જુગુપ્સા,ત્રણ વેદ મળીને ર૫તથા મોહનીયની ત્રણ પ્રકૃત્તિ મળીને ૨૮ આ ૨૮ ના ઉપશમનથી, ઉપશાંત મોહ કહેવાય છે.
[૮]મોહલપકઃ# મોહની પ્રવૃત્તિઓનો વર્તમાનમાં ક્ષય કરનાર. # જેમાં મોહની શેષ પ્રકૃત્તિઓનો ક્ષય ચાલતો હોય તે લપક. [૯]ક્ષીણમોહ:$ જેણે મોહની સઘળી પ્રવૃત્તિઓનો ક્ષય કરી નાખ્યો છે તે $ જેમાં મોહનીયની શેષ પ્રકૃત્તિઓનો પણ ક્ષય પૂર્ણ સિધ્ધ થાય તે ક્ષણમોહ.
ક્ષતિ નિરવશેષ મોદ: ક્ષીણમોદ: [૧૦]જિનઃ# જમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો છે તે કેવલી. છે જેમાં સર્વજ્ઞપણું પ્રગટયું હોય તે જિન. # મોહનીય, જ્ઞાનવરણ, દર્શનાવરણ, અંતરાય કર્મનો આત્મત્તિક છેદ કરે તે જિન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org