________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[] [10]નિષ્કર્ષ:-વર્તમાનકાળમાં જે યોગની વાતો ચાલે છે તેઓને માટે આ આદર્શરૂપ સૂત્ર જણાય છે. કેમ કે યોગ માત્ર મન-વચન-કાયાનો જ ગણેલ છે. જેમાં વિશેષતા એ છે કે આત્મા જેમ જેમ અધ્યાત્મના પથ ઉપર આગળ વધે તેમ તેમ તેના યોગ ઘટતા જાય છે. અને આત્માની સર્વોચ્ચ વિકાસ કક્ષા એ અયોગી અવસ્થા જ હોય છે. અર્થાત્ ચોથા શુક્લ ધ્યાનથી તો આત્માને એક પણ યોગ રહેતો નથી.
આ રીતે યોગનું સ્વરૂપ સમજી યોગ નિરોધ થકી અયોગી અવસ્થાને પામવું એ જ નિષ્કર્ષ. ] [3
૧૬૪
અધ્યાયઃ-સૂત્રઃ૪૩
[1]સૂત્રહેતુઃ- શુકલ ધ્યાન ના પ્રથમ બે ભેદોને આશ્રીને રહેલી વિશેષતા કહે છે. [] [2]સૂત્ર:મૂળ:-* યેસવિત પૂર્વે
] [3]સૂત્રઃપૃથક્-સ્પષ્ટ પૃથક્ જ છે.
[4]સૂત્રસારઃ- [શુકલધ્યાન ના] પૂર્વના બે ભેદો એક આશ્રય વાળા અને સવિતર્ક છે. [] [5]શબ્દજ્ઞાનઃ
(ગાય-કોઇ એક આલંબન સહિત
સવિત-શ્રુતસહિત ] [6]અનુવૃત્તિઃ(૧)પૃથવૈવિત સૂત્ર.૧:૪૬ (૨)ગુò વાઘે સૂત્ર. ૨:૩૨ થી શુ (૩)ઽત્તનસંહનનથૈ સૂત્ર. ૧:૨૭ ધ્યાન
[] [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં શુકલ ધ્યાનના પહેલા બીજા ભેદને આશ્રીને એક મહત્વનું લક્ષણ જણાવાયેલું છે. અને તે લક્ષણ છે. પાત્રય-સવિત જો કે પૂર્વસૂત્રઃ૪૧ ની વ્યાખ્યા કરતી વખતે આ બંને પદોના અર્થો ત્યાં જણાવેલા છે. તો પણ અહીં સૂત્રને આશ્રીને સ્વતંત્રરૂપે વ્યાખ્યા કરેલી છે.
માત્ર યે:
પૂર્વે-પૂર્વના બે [શુક્લ ધ્યાન
ૐ આત્મા કે પરમાણું આદિ કોઇ આલંબન તે એકાશ્રય. જીવ કે અજીવ દ્રવ્ય આશ્રયી હોવાથી એકાશ્રયી કહેવાય છે.
पूर्ववदारभ्ये मतिगर्भश्रुतप्रधानव्यापारात् च एकाश्रयतापरमाणु द्रव्यम् एकम् आलम्ब्य आत्मादि द्रव्यं वा ।
જ સવિતનેં:
સવિર્તક એટેલે વિર્તક સહિત.
♦ વિર્તક એટલે શ્રુત – [જુઓ -સૂત્રઃ૯-૪૪]
-
*દિગમ્બર આમ્નાયમાં વાયે સવિતવીવારે પૂર્વે એ પ્રકારની સૂત્ર રચના છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org