________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૨
૧૬૩
7 [6]અનુવૃત્તિ:- પૃથવૈત્વવિતસૂક્ષ્મયિાપ્રતિપાતિવ્યુપરતક્રિયા નિવૃત્તીનિ [] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી યો” નાસ્વામી ઓને જણાવે છે. તે આ
રીતે છે.
(૧)પૃથક્ક્સ વિતર્ક સવિચારઃ- પહેલા પ્રકારનું શુકલ ધ્યાન મન,વચન,કાયા એ ત્રણે યોગવાળાને હોય છે.
(૨)એકત્વવિતર્ક અવિચારઃ- બીજા પ્રકારનું શુકલ ધ્યાન મન- કે- વચન- કે-કાયા એ ત્રણે માંથી કોઇ પણ એકજ યોગવાળાને હોય છે. (૩)સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિઃ-ત્રીજા પ્રકારના શુકલ ધ્યાનના સ્વામી ફકત કાયયોગ વાળા જીવોને જ કહ્યા છે.
(૪)વ્યુપરત ક્રિયા નિવૃત્તિઃ- ચોથા પ્રકારના શુકલ ધ્યાનના સ્વામી અયોગી એટલે કે યોગ વ્યાપાર રહિત જીવો જ હોય છે.
આ રીતે -શુકલ ધ્યાન ના પ્રથમ ભેદમાં ત્રણે યોગોનો વ્યાપાર,બીજા ભેદમાં ત્રણમાંથી કોઇપણ એકયોગનો વ્યાપાર,ત્રીજા ભેદમાં ફકત કાયયોગનો વ્યાપાર અને ચોથામાં યોગ વ્યાપારનો સર્વથા અભાવ જ હોય છે.
] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ:
અથ ગુમાદ...મન:પ્રકૃતિનાં યોાનામ્-બ સ્થા.૪,૩૨,મૂ.૨૪૭-૬ ની અભયદેવ સૂકૃિત વૃત્તિમાં આ પાઠ છે. જુઓ આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦
निर्वाणगमणकाले केवलिनो निरुद्ध मनोवाग्ययोगस्यार्द्ध निरुद्ध काययोगस्यैतद् (शुक्ल ध्यान) + સ્થા૪,૩૨,મૂ.૨૪૦૧ તેની અભયદેવ સૂચિત-વૃત્તિ, આગમોદય સમિતિ પ્રત્ત -પૃ-૧૯૧ शैलेषीकरणं निरुद्ध योगत्वेन यस्मिंस्तत्तथा...झाणं... सुक्कं : स्था० ४, उ. १, सू. २४७-१ અભયદેવ સૂરિષ્કૃત-વૃત્તિ પ્રતનું પૃષ્ઠ ૧૯૧
ૐ તત્વાર્થ સંદર્ભ:- પૃથવૈવિતસૂક્ષ્મયિાપ્રતિપાતિ વ્યુપરતયિનિવૃતીનિઅન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦,શ્લોક-૪૯૮,૪૯૯
(૨)નવતત્વ ગાથા-૩૬ વિવરણ
] [9]પધઃ
(૧)
(૨)
એમ ચાર ભેદો યોગત્રિકે એક યોગે વર્તતા કાયયોગી વળી અયોગી અનુક્રમે તે સાધતા પૃથક્ક્સ ને એકત્વ વિતર્ક અગિયાર બારમા ગુણસ્થાને સવિચાર નિર્વિચાર રૂપે બે અપૂર્વધરમાં અપવાદે યોગ હિસાબે પ્રથમ શુકલ છે. ત્રિયોગ વાળાને જાણો ત્રિયોગમાંથી એક હોય ત્યાં બીજા ભેદના સ્વામી ગણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org