________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૧
૧૧
૨- જે ધ્યાનમાં યોગ નિરોધ વડે કાયિકી વિગેરે ક્રિયા જેમની સંપૂર્ણ અટકી ગઇ હોય છે. અને જે અનિવૃત્તિ છે, તે ચોથું વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું શુકલ ધ્યાન કહેવાય છે. -આ શુકલ ધ્યાન શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને સમસ્ત યોગના નિરોધક એવા કેવળીને હોય છે.
-સિધ્ધત્વ પામ્યા બાદ પણ આ ધ્યાન સ્થિર જ રહે છે. ન્યૂનાધિક થતું નથી તેથી આ ધ્યાનને અનિવૃત્તિ કહ્યું છે.
-આ શુકલ ધ્યાનની નિશ્ચિત ઉત્કૃષ્ટ કોટિ છે. આથી અધિક કાંઇપણ નથી, તેથી આને પરમ શુકલ કહે છે.
-કહ્યું છે કે પર્વત જેવા સ્થિર તથા શૈલશી અવસ્થા ને પ્રાપ્ત થયેલા એવા મહાત્માને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું પરમ શુકલ ધ્યાન હોય છે.
૩- શૈલેશી અવસ્થામાં-ચૌદમા ગુણ સ્થાને અયોગીને સૂક્ષ્મ કાય ક્રિયાનો પણ વિનાશ થાય છે. અને ત્યાંથી પુનઃપડવાનું પણ નથી, માટે તે અવસ્થામાં વ્યુપરતક્રિયા નિવૃત્તિ નામક ચોથું શુકલ ધ્યાન હોય છે.
આ ચોથું શુકલ ધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ દંડ વડે ચક્ર ફેરવી દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ફરતું રહે છે. તેમ આ ધ્યાન વિશે પણ જાણવું.
વિશેષઃ
ૐ શુકલ ધ્યાનના ચાર ભેદમાં પેલા બે શુકલ ધ્યાન છદ્મસ્થને, અને છેલ્લા બે શુકલ ધ્યાન કેવળી ભગવંતને હોય છે. [જુઓ સૂત્રઃ ૯ઃ૩૯ અને સૂત્રઃ ૯:૪૦]
ૢ પહેલાત્રણ ધ્યાનસયોગીને અને છેલ્લું ધ્યાન અયોગી હોય છે. [જુઓસૂત્ર૯:૪૨] આ ચારે ધ્યાનનો પ્રત્યેક કાલ અંતર્મુહૂર્ત પ્રમાણનો હોય છે.
ૐ છદ્મસ્થ ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે અને કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે. ] [8]સંદર્ભ:
ૐ આગમ સંદર્ભઃ- મુર્ધ્વજ્ઞાને વડદે પળત્તે, તે ના પુહુવિત વેલવનારી गत्तवितक्के अवियारि सुहमकिरिते अणियट्टि समुच्छिन्नकिरिए अप्पजीवाती + भग શ.૨૧,૩.૭,૬.૮૦૨-૪
તત્વાર્થ સંદર્ભ:
(૧)તત્વ વાયયોયોનાક્-સૂત્ર-૯:૪ (૨)પાયે અવિત પૂર્વસૂત્ર-૯:૪૩ (૩)વિવાર દ્વિતીયમ્-સૂત્ર-૯:૪૪ (૪)વિતર્ક: ભૂત-સૂત્ર-૯૪૫ (૫)વિવારોર્થવ્યઞનયોસંન્તિ-સૂત્ર-૯:૪૬ ૐ અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)કાળલોક પ્રકાશ-સર્ગ:૩૦ શ્લોક ૪૮૧ થી ૫૦૪
For Private & Personal Use Only
Jainternational
www.jainelibrary.org