________________
૧૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુણસ્થાનક વર્તી જીવોને આધ્યાન સંભવે છે.
U [સંદર્ભ# આગમસંદર્ભઃ- માવજ્જતા ડ્રાજ્ઞી સુસમાદિલેક રૂ.,W.રૂપ
# સૂત્રપાઠ સંબંધ-આ પાઠ અર્થથી સૂત્રની સંગતતા દર્શાવે છે. મૂળ સૂત્ર રૂપે તેની સંગતતા જણાતી નથી કેમ કે આ પાઠનો અર્થ છે. સૂસમાધિને માટે આર્ત-રૌદૂછોડીને ધ્યાન કરવું-હવે ઉત્તમ સમાધિ સાતમા ગણુઠાણાથી હોય છે માટે તે પૂર્વે આ રૌદ્ર ધ્યાન હોઈ શકે એ રીતે અર્થથી સંગત છે.
# તત્વાર્થ સંદર્ભઃ(૧)ગાર્તધ્યાન ને જણાવતા ઉકત સૂત્ર ૯૩૧ થી ૯:૩૪ નો સંદર્ભ અહીં લેવાનો છે. (२)सम्यग्दष्टिश्रावकविरतानन्तवियोजक. सूत्र. ९:४७ જે અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ બીજો ગાથા-૨ નું વિવેચન -ગુણસ્થાનક (૨)ધ્યાન શતક 1. [9]પદ્ય(૧) અવિરતિ ને દેશ વિરતિ સર્વ વિરતિ પ્રથમમાં
ધ્યાન આર્ત સંભવે છે હીન હીનતર યોગમાં (૨) આ સૂત્રનું બીજું પદ્ય-હવે પછીનું સૂત્ર૩૬માં કહેવાશે
[10]નિષ્કર્ષ:-સૂત્રમાં આર્તધ્યાનની કક્ષા-છઠ્ઠા ગુણસ્થાનક સુધીની કહી છે. વળી આર્તધ્યાન-તિર્યંચ ગતિમાં લઈ જનારું છે. હવે જો તિર્યંચ ગતિમાં ન જવું હોય તો આર્તધ્યાન રોકવું પડે. જો આર્તધ્યાન રોકવું હોય તો સંયમની ઉચ્ચત્તમ કક્ષાએ પહોંચવું પડે તેથી સૂત્રને આધારે કહી શકાય કે જીવેઅપ્રમત્ત બનવા શકય પ્રયત્ન કરવો જેટલી અપ્રમત્તતા કેળવાશે તેટલે અંશે આર્તધ્યાન બંધ થશે.
_ _. _ _ (અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૬) [1]સૂત્રહેતુ-રૌદ્ર ધ્યાન ના ચાર ભેદ તથા આ ધ્યાન કોને હોય તે જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે.
U [2]સૂત્ર મૂળ હિંસાવૃતિસ્તવિષયકંરક્ષmગોરકમ-વિરતવિરતયોઃ
U [3]સૂત્ર પૃથક-હિંસા - અમૃત - તેય - વિષયસંક્ષિપ્ય: રૌદ્રમ્ - અવિરત - देशविरतयोः
U [4]સૂત્રસાર-હિંસા,અસત્ય,ચોરી,વિષય સંરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્ર ધ્યાન છે. તે અવિરત અને દેશવિરત જીવોમાં સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org