________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૩
૧૩૭ ૪ ઈષ્ટ વસ્તુ મેળવવાનો અને મેળવવાનો ઉપાયનો એકાગ્રચિત્તે વિચારતે આધ્યાનનો ઈષ્ટ સંયોગ ચિંતા” રૂપ ત્રીજો ભેદ કહેવાયો છે. જેમ કે ધન મેળવવાનો વિચાર-ઇચ્છા તથા ધન મેળવવાના વિવિધ ઉપાયોનોવિચારતે આર્તધ્યાન છે. આ પ્રમાણેસઘળી ઈષ્ટવસ્તુઓવિશે સમજી લેવું.
મનગમતા પદાર્થો અને મનગમતીવેદનાનમળતી હોય ત્યારે તેને મેળવવા માટેની મનમાં મથામણ તે આ ત્રીજા પ્રકારનું આર્તધ્યાન સમજી લેવું.
# મનોજ્ઞ વિયોગે સંપ્રયોગ-ચિન્તા આર્તધ્યાન.
# સ્વજનાદિ ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી જે ચિંતા, શોક વગેરે થાય તે ઈષ્ટવિયોગ આર્તધ્યાન કહેવાય છે. જે આ ત્રીજા ભેદને પ્રતિપાદિત કરતી જ વ્યાખ્યા છે. પણ ગ્રન્થાન્તરમાં તેનું નામ વિયોગમાર્તધ્યાન કહેવામાં આવેલ છે.
૪ મનોજ્ઞ વસ્તુનો વિયોગ થયો હોય ત્યારે તેની પુનઃપ્રાપ્તિને માટે જે અત્યધિક ચિન્તાધારાનું સાતત્ય તે પણ આર્તધ્યાન છે.
# સ્ત્રી, પુત્ર,ધાન્ય આદિ ઈષ્ટ પદાર્થનો વિયોગ થાય ત્યારે તેની પ્રાપ્તિને માટે વારંવાર વિચાર કરવો તેને ઈષ્ટ સંયોગજ નામક આર્તધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો છે.
* પ્રશ્નઃ-ગ્રન્થાન્તરમાં અનિષ્ટ સંયોગ-ઈષ્ટવિયોગનો ક્રમ સાથે મુકેલો છે. જયારે અહીં સૂત્રકારે વેના-રોગજન્ય આર્તધ્યાન વચ્ચે મુકયુ તેનું રહસ્ય શું છે?
સમાધાનઃ-અહીં સૂત્રકારનો હેતુ લાઘવતાનો છે. તેથી તેઓશ્રીએ બીજાક્રમમાં વેરાયા મૂકી તેની અનુવૃત્તિ ત્રીજા સૂત્રમાં જોડી દીધેલ છે.
અહીં બે-ત્રણ વાત સમજવી પડે તેમ છે.
(૧)ગુજરાતી વિવેચનોમાં પડિત પ્રભુદાસભાઈ સિવાયના વિવેચકો તથા દિગમ્બરીય ટીકા ગ્રન્થો એ ઈષ્ટ વેદનાની વિચારણા કરી નથી, પરીણામે આવો પ્રશ્ન ઉભો થાય એ સ્વાભાવિક છે. પણ સૂત્રકાર મહર્ષિ એ તથા તદનુસારીણી સિધ્ધસેનીય અને હારિભદ્રીય ટીકામાં તો વેદનાના અમનોજ્ઞ અને મનોજ્ઞ ભેદ સ્પષ્ટ છે.
(૨)ઈષ્ટના સંયોગની ચિંતામાં સૂત્રકાર સ્વોપજ્ઞ ભાષ્યમાંબે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. કે
એકતો મનોજ્ઞવિષય અને બીજુંમનોજ્ઞવેદના [શાતા-વેદના એ બંનેનાસંયોગને માટે ચિત્તની જે સંલગ્નતા તેને ત્રીજા પ્રકારનું આધ્યાન કહ્યું છે.
(૩)આ રીતે ઇષ્ટ વેદનાને સમાવવાની હોવાથી સૂત્રકારે મહર્ષિ એ ક્રમ બદલેલો છે U [8] સંદર્ભઃ
$ આગમ સંદર્ભ-મિથુન સંપા સંપક તસવિપોળ સતિ સમUT તે યાવિ મવતી ! જ પ, શ.૨૫,૩.૭,મૂત્ર. ૮૦૩-૨,૨
૪ તત્વાર્થ સંદર્ભઃ(१)उत्तम संहननसस्यैकाग्रचिन्तानिरोधो-ध्यानम्-सूत्र. ९:२७ (૨)મારૌદ્ર શુ ન-મૂત્ર. ૧:૨૬થી ગાર્ન ની વ્યાખ્ય $ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક-૪૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org