________________
૧૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા दुः इति शब्दौ वैकृते वर्तते । विकृतं ध्यानं, विकारान्तरमापन्न दुर्ध्यानम् । अथवा ऋद्धिवियुक्ता - व्युद्धौ दुःशब्दः अनीप्सायां वा दुः शब्दः ।
* સૂત્ર ૨૭-૨૮ નો સંયુકત અર્થઃ
પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માઓ જયારે એક અંતર્મુહૂર્ત કાળ સુધી સમસ્ત પરભાવની ચિંતાને છોડીને આત્મ સાધનમાં ઉપકારી એવા કોઈ ક સમ્યક્દ્ભવ્ય –ગુણ અથવા પર્યાય સ્વરૂપમાં તન્મયસ્વરૂપેમન-વચન-કાયાની સ્થિરતા વડે અંતર્મુહૂર્તસુધીસ્થિર ચિત્તે તેની વિચારણા કરે તેને સમ્યક ધ્યાન કહેવામાં આવે છે.
[] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ
(१) केवतियं कालं अवट्ठिय परिणामे होज्जा ? गोयमा ! जहन्नेणं एक्कं समयं उक्कोसेणं अन्तमुहूत्तं : भग. श. २६, उ.६, सू. ७७०-८ एवं २० (२) अंतोमुहुत्तमित्तं चित्तावत्थाणमेग वत्थुम्मि
ડમત્યાળજ્ઞાનું ગોળ નિોદ્દો નિળાખંતુ સ્થા-૪,૩૨,સૂત્ર.૨૪૭ શ્રી અભયદેવ સૂરિકૃત્તિ વૃત્તિ શ્લોક ૧-પૃ. ૧૮૭-આગમોદય સમિતિ
તત્વાર્થ સંદર્ભ:
આ ધ્યાન વિષયક ચર્ચા આ જ અધ્યાયયના સૂત્ર-૨૯ થી ૪૬ સુધી ચાલે છે. અન્યગ્રન્થ સંદર્ભ:
(૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોકઃ૪૧૨
(૨)નવતત્વ ગાથાઃ૩૬- વિવરણ
(૩)ધ્યાન શતક
] [9]પદ્યઃ
(૧)
કાળથી અંતર્મુહૂર્ત પ્રમાણ ધ્યાન ધરે તદા ધ્યાન તેને માનીએ એ સત્ય વસ્તુ સર્વદા
(૨)
આ સૂત્રનું બીજું પદ્ય-પૂર્વસૂત્રઃ૨૭ માં કહેવાયું છે.
[] [10]નિષ્કર્ષ:-અહીંસૂત્રકાર મહર્ષિ ધ્યાનનું કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત જણાવેછે. કારણ કેઆત્મામાં એકીવખતે સંકલેશકેવિશુધ્ધિ અંતર્મુહૂર્તથી વધારે કાળટકી શકતા નથી. કર્મોથી આવૃત્ત થયેલો આત્મા કર્મોને કારણે એકાગ્રતાથી સ્ખલિત થઇ જાય છે. પરીણામે આ કાળ મર્યાદા પછી ધ્યાનની જરૂર નથી. કેમ કે ધ્યાન શબ્દનો વ્યવહાર પણ મોક્ષના કારણોના એક અંગ તરીકે અથવા મુખ્ય અંગતરીકે કરવામાં આવ્યો છે. કાર્ય સિધ્ધ થયા પછી કારણ ની અપેક્ષા રહેતી નથી.
આટલી વાતનો નિષ્કર્ષ એકજ છે કે મોક્ષના હેતુથી ધ્યાન અવશ્યક છે. પણ ધ્યાન એ પણ સાધન છે સાધ્ય નથી, સાધ્યતો મોક્ષ જ છે અને મોક્ષ મેળવવા માટે જ આ શાસ્ત્ર સમગ્રમોક્ષમાર્ગને આશ્રીને ઉપદેશાયેલું છે.
gg g
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org