________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉપચારવિનયઃ-જ્ઞાનાદિ ગુણોથી યુકત અન્ય આરાધકનો યથા યોગ્ય વિનય કરવો તે
ઉપાચારવિનય.
વિશેષઃ- વિનય સાત પ્રકારે પણ કહેવાય છે
૧-ઉપરોકત જ્ઞાન,દર્શન,ચારિત્ર અને ઉપચાર એચાર ભેદ. ૨-તદુપરાંત મન, વચન,અને કાયા નો વિનય એ ત્રણ ભેદ. આ રીતે કુલ ભેદ સાત થાય પણ જો મન,વચન,કાયા અર્થાત્ યોગને ઉપરોક્ત જ્ઞાનાદિ ચારે વિનય સાથે જોડી દેવામાં આવે તો આ ત્રણે ભેદોનો ઉકત ચાર ભેદોમાં સમાવેશ થઇ જશે.
-૫૨ ભેદે વિનયઃ- ઉપરોકત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ઉપચાર એ ચાર વિનયને ૧૩ વ્યકિતના સંબંધે જોડવાનો તેથી ૧૩૪૪ =૫૨ પ્રકારે વિનય ના ભેદો થશે.
(૧)અરિહંત, (૨)સિધ્ધ, (૩)કુળ, (૪)ગણ, (૫)સંઘ (૬)ક્રિયા, (૭)ધર્મ, (૮)જ્ઞાન (૯)જ્ઞાની (૧૦)આચાર્ય, (૧૧)સ્થવિર, (૧૨)ઉપાધ્યાય (૧૩)ગણિ - એ તેર
૯૧-ભેદ વિનયઃ-ઉપરોકત અરિહંતાદિ તેરનો જ્ઞાન,દર્શન,ચારિત્ર,ઉપચાર, મન,વચન,કાયા એ સાતે પૂર્વકનો જે વિનય તે અહીં ૧૩૪૭=૯૧ ભેદે વિનય કહેવાશે. -વિનયના બે ભેદ અન્ય રીતેઃ- પ્રશસ્ત વિનય અને અપ્રશસ્ત વિનય -પ્રશસ્ત મનો યોગ,પ્રશસ્ત વચન યોગ અને પ્રશસ્તકાયયોગ -અપ્રશસ્ત મનોયોગ,અપ્રશસ્ત વચન યોગ અને અપ્રશસ્ત કાયયોગ -પ્રશસ્ત યોગ વિનય વડે જ્ઞાનાદિ ચારેભેદો ને આદરવા રૂપ વિનયતપ. -અપ્રશસ્ત યોગ વિનય વડે જ્ઞાનાદિ ચારે ભેદોને આદરવારૂપ વિનયતપ. આમાં પ્રથમ ભેદ સંવર અને નિર્જરાના હેતુ ભૂત છે. બીજો ભેદ અપ્રશસ્ત યોગ થકી નિર્જરા રૂપ બનતો નથી પણ વ્યવહાર રૂપ બને છે.
[] [8]સંદર્ભ:
આગમસંદર્ભઃ- (૧) વિદ્ સવિદ્દે પળને ખાવળ,વંસળવળ”, ચરિત્તવિĪL, मणविणए, वइविणए कार्याविणए लोगोवयारविणए भग. श. २५, उ.७, सू.८०२-२६ (२) दंसण नाण चरित्ते तवे अ तह ओवयारिए चेव
एसो अ मोक्ख विणओ पंचविहो होइ नायव्वो दशवेयालिय निज्जुत्तिતત્વાર્થ સંદર્ભ:
(૧)સમ્યવર્ઝનજ્ઞાનચારિવાળિ સૂત્ર. ૬:૬ સભ્યર્શન (૨)મતિવ્રુતાવધિમન:પર્યાયનેવનિ સૂત્ર. ૬:૧ જ્ઞાન (૩)સામાયિછેવોપસ્થાવ્યપરિહારવિધિ, સૂત્ર. ૧૬:૧૮-ચારિત્ર (૪)પ્રાયશ્ર્વિતવિનયવૈયાવૃત્ત્વ, સૂત્ર. ૧:૨૦ વિનય (૫)નવવતુવંશપદિમેવું: સૂત્ર. ૧:૨૬ વતુ: મેટ્ * અન્યગ્રન્થ સંદર્ભ:
(૧)નવતત્વ ગાથાઃ૩૬ -વિવરણ
(૨)અતિચાર વિચારણા ગાથા-પ્રબોધટીકા ભા.૨
Jain Education International
(૩)પ્રશમરતિ પ્રકરણ
For Private & Personal Use Only
www.jainelibrary.org