________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૫
૯૭ અબાધાકાળ ૩૦૦૦વર્ષનો છે.
૨-જ્ઞાનાવરણ આદિકર્મ જયારથી ઉદયાલિકામાં પ્રવેશ કરીને જયાં સુધી છેલ્લામાં છેલ્લો દલિક ભોગવાય નહીં ત્યા સુધીનો કાળ બાધાકાળ કહેવાય છે.
૩-તેના ઉદયાલિકા પ્રવેશ, તે-તેકર્મના બન્ધકાળથી આરંભીને ૩૦૦૦ વર્ષ સુધી થતો નથી. તેને અબાધાકાળ કહેવામાં આવે છે. અને આ ૩૦૦૦ વર્ષ સુધી તે જીવ તેના તે-તે જ્ઞાનાવરણાદિ ઉકત ચારે કર્મોને અનુભવતો નથી.
૪-આ અબાધાકાળની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. જધન્ય સ્થિતિ તો અંતમૂહર્ત પણ હોઈ શકે
જ લોકપ્રકાશ - જે કર્મબાબું હોય તેનો જેટલો કાળ સુધી અનુદય હોય તેટલો કાળ એ કર્મનો અબાધાકાળ કહેવાય છે. તેના ઉત્કૃષ્ટ અને જધન્ય બે ભેદ છે.
0 [B]સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ:-ડીસિનામાગતીસર્રોડાકોડીગોરસિયહિ હો.... आवरणिज्जाण दुण्हंपि वेयाणिज्जे तहेव यअन्तराए अकम्मम्मि....उत्त.अ.३३,गा.१९२०
તત્વાથ સંદર્ભ (૧)સૂત્ર૮:૫ મોસાદનાવરાવેનીયા થી આ પ્રથમ ની ત્રણ પ્રકૃત્તિ (૨)સૂત્ર ૮:૪ પ્રતિસ્થિત્યનુમાવ. થી પ્રતિવર્થ $ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૬૫, ૨૬૮- સ્થિતિ (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૭૪ - અબાધાકાળ (૩)નવતત્વ ગાથા-૪૦ (૪)કર્મગ્રન્થ પાંચમો ગાથા -૨૪ U [9]પદ્યઃ(૧) સૂત્ર ૧૫-૧૬-૧૭-૧૮ નું સયુંકત પદ્ય
પ્રથમ બીજા ત્રીજા છેલ્લા કર્મની મોટી સ્થિતિ ત્રીશ કોટા કોટી સાગર નામ ગોત્રની વિંશતિ સીત્તેર કોટાકોટી સાગર મોહની સ્થિતિ કહી
તેત્રીશ સાગર આયુકેરી સ્થિતિ સૂત્રે સહી (૨) સૂત્ર-૧૫ તથા ૧નું સંયુકત પદ્ય
પેલી ત્રણે પ્રકૃત્તિ આઠમી અંતરાય ઉત્કૃષ્ટ સૌની સ્થિતિકોટી કોટી ત્રીસ
છે સાગરોપમ પ્રમાણ સ્થિતિજ શ્રેષ્ઠ સિત્તેર કોટી વળી કેટી જ મોહનીય U [10]નિષ્કર્ષ-સૂત્ર ૧૫થી૨૧માંmસ્થિતિઓનું વર્ણન છે તેનું વિષયવસ્તુએકસમાન હેવાને કારણે આ બધાંજ સૂત્રોના નિષ્કર્ષ એક સાથે છેલ્લે સૂત્ર ર૧ સમાવિષ્ટ કર્યો છે.
0 0 0 0 0 0 0
અ. ૮/૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org