________________
૯૧
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૪
અંતરાય કર્મ કલંક ટાળો સૂત્ર સમજી મર્મથી (૨) બેંતાલીસ થયા ભેદ પ્રકૃત્તિ નામ કર્મના
ગોત્રકર્મ ઉંચુ નીયું એમ બે માત્ર ભેદ ત્યાં
[10] નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ ગોત્રકર્મ વિશે જણાવે છે તદનુસાર વિચારણીય વાત એ છે કે ગોત્ર એ અનાદિ કાલિન વસ્તુ છે.
ઉચ્ચ-નીચ ના ભેદો એ કોઈ આજ કાલની વસ્તુનથી જીવને અનાદિથી વળગેલી કર્મ પ્રકૃત્તિ અનુસાર ગોત્રમાં સારા-નરસા પણું કે ઉચ્ચ-હલકાપણું તો ચોંટેલું જ છે અને આ ઉચ્ચ નીચના ભેદનું સર્વથા નિવારણ મોક્ષ સિવાય થઈ શકે નહીં. માટે જો ખરેખર બધાંજ જીવો માં સમાનતાની અપેક્ષા હોય અને જગતને ઉંચ-નીચના ભેદોમાંથી મુકત કરાવવું હોય તો મોક્ષ સિવાય-અર્થાત ગોત્રકર્મના ક્ષય સિવાયતેથઇ શકે જ નહીં કેમ કે આત્માનો મૂળભૂત સ્વભાવ તો અગુરુ લઘુજ છે. માટે જેના કારણે ઉંચ નીચના ભેદો સર્જાયા છે તે કર્મને જ મૂળમાંથી ઉખેડવા પ્રયત્ન કરવો.
S S T U T US
(અધ્યાયઃ૮-સૂત્રઃ૧૪ 3 [1]સૂત્રહેતુ-મૂળ કર્મપ્રકૃત્તિ માં છેલ્લી અંતરાય કર્મની હતી તેના ઉત્તર ભેદોને નામ નિર્દેશ આ સૂત્ર થકી કરે છે
T [2] સૂત્ર મૂળ-ભાનવીનામું U [3]સૂત્ર પૃથક્રીન - માટીનામું
[4]સૂત્રસારઃ- દાન વગેરે [પાંચ અંતરાયો છે]
અર્થાત્ દાતાંતરાય, લાંભાતરાય,ભોગાંતરાય,ઉપભોગાંતરાય,અને વીતરાય એમ અંતરાય કર્મના પાંચ ભેદો છે)
[5] શબ્દજ્ઞાનઃ(નાવીનામ-દાન વગેરે [દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય
[6]અનુવૃત્તિઃ(૧)માણીનદ્ર્શનાવર, સૂત્ર-૮:૫ થી અન્તરાય ની અનુવૃત્તિ (૨)પષ્યનવદ્રયાવિશત. સૂત્ર ૮:૬થી પશ્વમેવ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા - સૂત્રકાર સૂત્રની લઘુતા જાળવવા અથવા તો બિનજરૂરી ગૌરવ નિવારવા એક જ શબ્દમાં અંતરાય કર્મની પાંચ ઉત્તર પ્રવૃત્તિનો નિર્દેશ કરી દીધો છે.
(૧)સૂત્ર ૮:૫ની અનુવૃત્તિથી આ અંતરાય કર્મની પ્રકૃત્તિની વાત ચાલે છે તેમ નક્કી થશે. કેમ કેસૂત્રનાક્રમના પ્રામાણ્ય થી આ આઠમુંસૂત્ર હોવાથી આઠમા કર્મની પ્રકૃત્તિનુંજ અનુસંધાન જળવાશે. (૨)સૂત્ર ૮:૬માં આઠમા કર્મની ઉત્તર પ્રવૃત્તિની સંખ્યા-પાંચ હોવાનો નિર્દેશ મળે છે
*દિગમ્બર આમ્નાયમાં અહીં તમને માનવીયામ્ એ પ્રમાણે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org