________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૩
૮૯ સ્થાવર દશને સાથે ગણતાં બેંતાલીશ પીછાણીએ (૨) અંગોપાંગ શરીર બંધન તથા સંઘાત સંસ્થાનથી
ને ઉચ્છવાસ જ ઉપઘાત ગતિ છે નિર્માણ તીર્થકરે વિહાયોગતિ વણહ સ્થાવર ત્રતોને સૂક્ષ્મ કે બાદર પ્રત્યેક સ્થિર અસ્થિરે સુભગને પર્યાપ્ત નુ ઉલટ ને સાધારણ દુઃસ્વર સુસ્વર ને શુભા શુભ દુર્ભગ આદેય ઉલટું ય સંહનને જાતિવશ કીર્તિદ: ને તેથી ઉલટું અગરુ લઘુ ઉધોત આપ
આનૂપૂર્વીક ગંધ સ્પર્શ રસને તેવું પરાધાતક 3 [10] નિષ્કર્ષ -આ રીતે અનેક ભેદ-પ્રભેદ ધરાવતા એવા નામ કર્મનો વિસ્તાર અહીં કર્યો તેના નિષ્કર્ષ રૂપે કહીએ તો જેમ ચિતારો જુદાજુદા ચિત્રો બનાવે છે તેમ નામ કર્મ પણ આપણે સૌને જૂદા જુદા સ્વરૂપે પ્રગટ કરે છે. જો ચિત્ર ખૂબજ સુંદર નયનરમ્ય ગમી જાય તેવું બનાવવું હોય તો ચિત્રકાર કેટલો પરિશ્રમ ઉઠાવે છે તેમ આપણે આપણો દેખાવ,
સ્વર,પંચેન્દ્રિયોની પૂર્ણતા, આકર્ષકપણું યશકર્તિ વગેરેની આવશ્યકતા જણાતી હોય તો આ નામ કર્મને સમજીને તદનુસાર જીવન ગોઠવવું જોઇએ.
બાકી જો મોક્ષની ઇચ્છા હોયતોનામરહિત બનવું પડશે. નામ છેત્યાનાશ છે માટે આપણે નામ કર્મનો જ નાશ કરી દઈએ તો અવિનાશી એવી સર્વથા શાશ્વત સ્થિતિને પામી શકીએ છીએ.
0 0 0 0 0 0 0.
(અધ્યાયઃ૮-સુત્ર:૧૩) D [1]સૂત્રહેતુઃ-ગોત્રકર્મનામક મૂળ પ્રકૃત્તિનાબે પેટા ભેદોને આ સૂત્રથકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે
[2]સૂત્ર મૂળ:-૩āનર્ચેન્ન
[3]સૂત્ર પૃથફ-૩ઐ નીચ્ચે રે U [4]સૂત્રસાર - ઉચ્ચ અને નીચએ બે પ્રકારના ગોત્ર છે] U [5]શબ્દજ્ઞાન૩ā –ઉચ્ચ (ગોત્ર)
ની -નીચ(ગોત્ર) વ -અવધારણને માટે છે (બે જ ગોત્ર છે) 0 [6]અનુવૃત્તિ(૧)કાદ્યો જ્ઞાન થી શોત્ર ની અનુવૃત્તિ (૨)પષ્યનવયષ્ટવંત. સૂત્ર ૮:૬ થી દિમેવા ની અનુવૃત્તિ
[7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ પહેલાં આઠ મૂળ પ્રકૃત્તિઓ જણાવી છે ત્યારપછી ક્રમાનુસાર તેના ઉત્તરભેદોને જણાવતા આ સૂત્રમાં ગોત્ર કર્મની બે ઉત્તરપ્રકૃત્તિ નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org