________________
ર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરંપરા હોઇ શકે. છતાં આ અનુમાન તર્ક હોવાથી ખોટો પણ હોઇ શકે તો ત્રિવિધે તે સંબંધે મિચ્છામિદુક્કડમ. તત્વતો વિશિષ્ટજ્ઞાનીઓ જ કહી શકે. બાકી પ્રથમ કર્મગ્રન્થ ગાથા-૩૨ માં સમ્યક્ત્વ તથા મિશ્ર- મોહનીયને બંધ યોગ્ય નથી જ ગુણી તે વાતનો અમે સ્વીકાર કરીએ છીએ તો સામે પક્ષે તત્ત્વાર્થમાં ચાલુ પ્રકરણ કર્મના બંધનુંજ પ્રકરણ છે. તે હકીકતનો પણ અસ્વીકાર કોઇથી થઇ શકે તેમ નથી.
[] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:-ગોયમા! તુવિષે (મોળિો) પળને તું ના સળમોળિો ય चरित्तमोहणिज्जे य । दंसणमोहणिज्जे ..... तिविहे पण्णत्ते, तं जहा सम्मत्त वेदणिज्जे, मिच्छत्तवेदणिज्जे सम्मामिच्छतवेयणिज्जे .. .. चरित्त मोहणिज्जे ...... दुविहे पण्णत्ते तं जहा कसाय वेदणिज्जे नोकसायवेदणिज्जे कषाय वेदणिज्जे सोलसविधे पण्णत्ते, तं जहा અળતાનુબંધી જોહે, અનં માળે, અળ,માયા,અોમે,નોસાય વેળને અપવ્વવાળે कोहे एवंमाणे माया लोभे । पच्चक्खाणावरणे कोहे एवं माणेमाया लोभे, संजलण कोहे एवं माणे माया लोभे नोकसाय वेयणिज्जे ...णववविधेपण्णत्ते तं जहा इत्थी वेयणिज्जे पुरिस वे. નપુંસળ . હાસે રતીઞરતીમોોલુગુંછા । જ પ્રજ્ઞા ૧.૨૩,૩.૨,સૂ. ૨૬૩-૧ થી ૨૩
તત્વાર્થસંદર્ભઃ
(૧)બંધ માટેની પરોક્ષ સાબિતિ સૂત્ર૮:૫
(૨)પુણ્યપ્રકૃત્તિ થકી બંધની દલીલ માટે સૂત્ર ૮:૨૬ અન્યગ્રન્થ સંદર્ભ:
(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૧૩ ઉત્તરાર્ધ થીગાથાઃ૨૨ (૨)લોકપ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૧૫૫ થી ૧૫૭ [] [9]પદ્યઃ(૧)
સૂત્રઃ૯ તથા ૧૦નું સંયુકત પદ્ય શાતા અશાતા ભેદ બન્ને વેદનીય જાણીએ મોહનીય ના ભેદ અઠ્ઠાવીશ મનમાં ધારીએ અનંતાનુબંધી ને વળી અપ્રત્યાખ્યાનીય છે પ્રત્યાખ્યાની ભેદ ત્રીજો સંજવલન એ સૂક્ષ્મ છે કષાય ચારે ક્રોધ માને માયા લોભે ગુણતાં ભેદ સોળ જ થાય જેને જાણી મુનિજન ટાળતાં હાસ્ય રતિ વળી અતિ શોકે ભય દુગંછા સાથમાં સ્ત્રી નપુંસક પુરુષ વેદે થાય પચ્ચીશ યોગમાં તમકિત મિશ્ર મિથ્યાત્વ મોહે ભે દ ત્રણ જોડીએ ભેદ અઠ્ઠાવીસ સૂત્રે સાંભળીને તોડીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org