________________
૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે એમ કહેશોતોઆજીવોઅભવ્ય નહીં કહેવાય અને જો આ શકિતનથી એમ કહેશો તોઆવોને મન:પર્યાયજ્ઞાનાવરણ અને ક્વળજ્ઞાનાવરણ કર્મનો સદ્ભાવ માનવો જ વ્યર્થ બની જશે
# સમાધાનઃ-જો નય અપેક્ષાએ વિચારવામાં આવે તો આ મતમાં કોઈ જ દોષ આવશે નહીં. દ્રવ્યાર્થિકનય અપેક્ષાએ અભવ્ય જીવોમાં પણ મનઃ પર્યાય જ્ઞાન શકિત અને કેવલજ્ઞાન શકિત છે જ માટે મતિજ્ઞાનવરણ અને કેવલજ્ઞાનાવરણ કર્મનો સદૂભાવ માનવામાં કોઈ આપત્તિ નથી
આત્મામાં રહેલ અનંત જ્ઞાન નામક ગુણને આશ્રીને કોઈ જીવ ભવિ હોય કે અભવિજીવમાત્રમાં રહેલ આ ગુણ તો કયાંય જવાનો જ નથી. ફર્કમાત્ર એટલો જ છે કે ભવિજીવોને કયારેક પણ આ ગુણ પ્રગટવાનો છે. જયારે અભવિ-જીવને કયારેય પ્રગટ થવાનો નથી બાકીતેના અસ્તિત્વ નો ઈન્કારતો થઈ શકે જ નહીં
–બીજો પ્રશ્ન છેભવ્ય-અભવ્યના વિકલ્પનોઃ
અભવ્ય ને મન:પર્યાયકે કેવલજ્ઞાન થતું જ નથી અને ભવ્ય જીવને કયારેક પણ થવાની સંભાવના છે. અર્થાત ભવિઅભવિ નો જે ભેદ કહેવાયો છે તે આ બંને જ્ઞાનશકિત સદૂભાવ કે અસદ્દભાવ ની અપેક્ષાએ નહીં પણ તે શકિતની પ્રગટ કે અપ્રગટ થવાની સંભાવના ને આધારે કહેવાયો છે.
[8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ:- વિદે વરણmતમે પUUત્તે, તે નહીં आभिणिबोहियणाणावरणिज्जे सुयणाणावरणिज्जे ओहिणाणावरणिज्जे मणपज्जवणाणावरणिज्जे केवलणाणावरणिज्जे * स्था. स्था. ५,उ.३,सू.४६४
૪ તત્વાર્થ સંદર્ભ(૧)મતિકૃતાર્વાધમન:પર્યાયવસ્ત્રવિજ્ઞાનમ્ | .?-ખૂ.૧
(૨) સ દિવિધષ્ટાતુર્મ: મર-. -અષ્ટમેન્ટ માં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની વ્યાખ્યા છે
(૩)જ્ઞાનના વિસ્તૃત ભેદોની જાણકારી માટે-૦૨-ખૂ. ૨૦થી
૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)દ્રવ્ય લોકપ્રકાશ-સર્ગઃ૧૦- શ્લોક-૧૪૬, ૧૪૭, (૨)કર્મગ્રન્થ પહેલો ગાથાઃ૪ થી ૯
[9]પદ્ય(૧) પ્રથમ કર્મે ભેદ પાંચ વર્ણવ્યા સૂત્રે મુદ્દા
મતિ જ્ઞાનાવરણ નામે પ્રથમ ભેદજ સર્વદા શ્રુત જ્ઞાનાવરણ બીજો અવધિજ્ઞાનાવરણને મન કેવલજ્ઞાન બેના મળી પંચાવરણ છે.
સૂત્ર૭ તથા સૂત્રઃ૮નું સંયુક્ત પદ્ય
(ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org