________________
૨૦
તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) આ સૂત્રનું બીજું પદ્ય આ પૂર્વે સૂત્ર માં કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં મુખ્ય રૂપે બંધની વ્યાખ્યા કરવામાં આવી છે. જીવ દ્રવ્યનું તંત્ર અસ્તિત્વ હોવા છતાં અનાદિકાળથી તે કર્મોને આધીન રહેલ છે. જેને લીધે તેને નારક-મનુષ્ય આદિ વિવિધ ગતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. આ સૂત્રમાં જીવ કર્મ આધીન કઈ રીતે થાય છે તેનું વર્ણન કરાયેલું છે.
સૂત્રોકત રીતે કર્મોના કારણે જીવ કષાયા વિષ્ટ થાય છે. અને તેના વડે તે કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ બંધ છે. આ વાત પરથી બે બાબત સાબિત થાય છે.
(૧)કર્મના નિમિત્તે જીવમાં અશુધ્ધતા આવે છે. અને આ અશુધ્ધિને કારણે કર્મનો બંધ થાય છે.
(૨)જીવ અને કર્મનો આ બંધ પરંપરાથી અનાદિ છે.
જો કર્મથી અશુધ્ધિ અને અશુધ્ધિથી કર્મએ પરંપરા ચાલુ રહેતો કદાપિ જીવમુકત થાય જ નહીં. પણ શાસ્ત્રકારો આ અનાદિ કર્મ પરંપરા અનાદિ અનન્ત તથા અન સન બે રીતે ઓળખાવે છે. જયારે જીવ સર્વકર્મથી મુક્ત થાય છે ત્યારે ફરી કર્મબંધ થતો નથી. આ પરંપરાને એનસીન કહી છે.
જો મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો આ અનાદ્રિ સાન્ત પરંપરાને વળગી રહીને કર્મોથી મુકત થવા સતત પુરુષાર્થ કરવો એ જ આ સૂત્રનો મહત્વનો નિષ્કર્ષ છે.
_ _ _ _ _ _
અધ્યાયઃ૮-સૂત્ર:૪) [1]સૂત્રહેતુઃ આ સૂત્રથી બંધના ભેદો કે પ્રકારોને જણાવે છે.
[2]સૂત્રમૂળ પ્રતિસ્થિત્યનુમાવશાસ્તષય: U [3]સૂત્રપૃથક-પ્રતિ - સ્થિતિ - અનુમાવ - પ્રવેશ: તદ્ વિષય:
U [4] સૂત્રસાર-પ્રકૃત્તિ, સ્થિતિ,અનુભાવ [-રસ અને પ્રદેશ તેના અર્થાત્ બંધના ચાર] પ્રકારો છે.
U [5]શબ્દજ્ઞાનઃપ્રવૃત્તિ-સ્વભાવ, જ્ઞાનાવરણ આદિ વિષય: પ્રકારો-[બંધના પ્રકારો] સ્થિતિ-સમય,કાળ મર્યાદા
માવ –રસ, તીવ્રતા કે મંદતા પ્રવેશ - કર્મપુદ્ગલ નો જથ્થો ત -તે, બંધના U [6]અનુવૃત્તિ- વન્ય: ૮:૩ થી વર્ચે ની અનુવૃત્તિ
1 [7]અભિનવટીકા-કર્મપુદ્ગલોજીવાર ગ્રહણથઈકર્મરૂપે પરિણામ પામેએનો અર્થ એ છે કે તે જ વખતે તેમાં ચાર અંશોનું નિર્માણ થાય છે. અને આ ચાર અંશો એજ બંધના પ્રકારો છે. જેમ ગાય,ભેંસ, બકરી વગેરે ઘાસ આદિ ખાય છે ત્યારે આ ઘાસ આદિ ખોરાક દૂધ રૂપે
*દિગમ્બર આમ્નાયમાં પ્રતિસ્થિત્યનુમવદેશીસ્ત વિષય: એ પ્રમાણે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org