________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૭
સિધ્ધસેનીય વૃત્તિમાં પણ કહ્યું છે કે-સંòવનાવશ્ય સમાધિમરણપયંતે विधेयाऽनगारागारिभ्याम्
] [8]સંદર્ભઃ
♦ આગમ સંદર્ભઃ- સચ્છિમા મારાંતિ સંòળા નૂસળરાદળા | ન ઔપ. સૂ.૩૪/૭
તત્વાર્થ સંદર્ભ:(૧)૩ત્તમ: ક્ષમામાર્દવાર્ગવૌનસત્યસંયમ... સૂત્રઃ ૯ઃ૬ ઉત્તમધર્મ (૨)અનિત્યારળસંસારેત્વાશુવિ...સૂત્ર ૯:૭અનુપેક્ષા (૩)તિજ્ઞાતિઃશરીર......સંહનન...તીર્થતૃત્ત્વવ... સૂત્ર ૮:૧૨ સંઘયણ
અન્યગ્રન્થ સંદર્ભ:
(૧)વંદિતુ સૂત્ર-ગાથા ૩૩ -પ્રબોધટીકા ભાગ-૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
(૩)પંચવસ્તુ પ્રકરણ (૪)વૈયાવચ્ચગરાણં સૂત્ર-પ્રબોધટીકા ] [9]પધઃ
(૧)
આરાધનાની મરણ અંતે સેવના શાસ્ત્ર કહી સુણી ધારી વિષય વારી હ્દયમાંહિ સી
(૨)
આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૭ માં કહેવાઇ ગયુ છે
[10]નિષ્કર્ષ:- પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર સમાધિમરણને આશ્રીને મારણાન્તિકા સંલેખનાને જણાવે છે તેમાં વિવિધ કારણો જણાવીને અને તે સંજોગોમાં સંલેખનાની આરાધના કરવાનું સૂચન કરેલ છે તેમાં એક મુદ્દો કાયાનો છે
જો કાયબળ, વીર્ય,પરાક્રમાદિ માં ક્ષીણતા આવી હોય અને તેને લીધે ધર્મ -આવશ્યકાદિમાં ઘટાડો થતો હોયતો સંલેખના તપકરવું એ વાતનો નિષ્કર્ષશો?
આ ઔદારિક કાયાને ખાવા-પીવા આપીએ લાલન-પાલન કરીએ,લાડલડાવીએ પણ આવું બધું કયાં સુધી? જયાં સુધી તે એક નોકર તરીકે આપણી સેવા કરે ત્યાં સુધી. પણ જયારે તે નોકર તરીકે કામ ન આપે ત્યારે શું કરવું? રજા જ દેવી પડે ને?
માટેજ સંલેખના તપ કહ્યો આ તપ થકી કાયાને શોષવી પણ સાથે કષાયોને પણ શોષવી નાખવા સમગ્ર સૂત્રમાં આ એક મહત્વનો સંદેશ છે કે આ કાયતો આપણી ગુલામ થઇને રહેવી જોઇએ જયાંસુધી તે ગુલામી કરે ત્યાં સુધી જ તેનું લાલન-પાલન કે આળ પંપાળ થાય પછી તે તેને ફાંસીને માંચળે જ લટકાવાય અર્થાત્ શાસ્ત્રોની વિધિ મુજબ સંલેખના તપ કરીને તે કાયાની રહી સહી શકિતનો ઉપયોગ કરીને આત્માને સંસારમાંથી મુક્ત કરાવવાનો જ પુરુષાર્થ કરવાનો હોય
Jain Education International
૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org