________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૫ થી વધારે હિંસાનો ત્યાગ તે અહિંસા અણુવ્રત
એ જે રીતે પ્રયોજની ભૂત અથવા ગૃહસ્થ પણાની મર્યાદા થી વધારાના જૂઠ-ચોરીમૈથુન-પરિગ્રહનો ત્યાગ તે અનુક્રમે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,પરિગ્રહ-અણુવતો છે.
અમારી - સૂત્રોકત વ્યાખ્યાનુસાર તો અણુવ્રત ધારીને મારી જ કહે છે
સ્વોપર્શ ભાષ્યા-દ્વમgવતિયર: શ્રાવ કIRવતી મતિ ” અર્થાત એ પ્રમાણે અણવ્રતને ધારણ કરતો શ્રાવક અગારી-અગારીવ્રતી કહેવાય છે..
4 एतानि पञ्चाणि अणुनि - स्वल्पविषयाणि न यथोक्त-समस्तविषयाणि व्रतानि यस्य सोऽणुव्रतोऽगारी व्रती भवतीति ।
સૂત્રફલિતાર્થ-સમસ્ત સાવઘની નિવૃત્તિનહોવાથી ઉફવ્રતોને અણુવ્રત કહેવામાં આવે છે તેનો ફલિતાર્થ એ કે જયાં સમસ્ત સાવદ્યની નિવૃત્તિ હોય તેને મહાવ્રત કહેવા જાઇએ
જ સંપૂર્ણ રીતે સ્વીકારાતા વ્રતો તે મહાવ્રતો છે અને તેમના સ્વીકારવાની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં આવતું નથી
# અગારી ની આ વ્યાખ્યા થી અથપત્તિ થી સિધ્ધ થાય છે કે જેને મહાવ્રતો હોય તે અનગાર વતી કહેવાય
[]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ-IRધમૅગણુવ્રયા.. * સૌપ. . રૂ૪/૭ 0 તત્વાર્થ સંદર્ભ(૧)હિંસાવૃતિસ્તેયાત્રા પ્રોમ્યો વિરતિવ્રર્તમસૂત્રઃ ૭:૧ (૨)શર્વતોમદતી- સૂત્ર-૭:૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર-પ્રબોધટીકા ભા.૨ (૨)શ્રમણ સૂત્ર - મૂળ તથા વૃત્તિ U [9]પદ્ય(૧) સૂત્રઃ૧૫ -સાથે સૂત્રઃ૧૬ના સંદર્ભ યુકત પદ્ય છે
અગારી ધરતાં અણુવ્રતોને ગુણવ્રતી શિક્ષાવ્રતી
એમ બાર વ્રત ગ્રાહક બનીને પામતાં સંયમ રતિ (૨) આ સૂત્રનું બીજા પદ્ય હવે પછીના સૂત્રઃ૧૬ના પદ્ય સાથે છે.
[10]નિષ્કર્ષ:- અહીં સૂત્રકાર મહર્ષિ અગારી કોને કહેવાય તે શબ્દ થકી અગારીવતીના વ્રતનો ઉલ્લેખ કરે છે તે વ્રતના મૂળગુણ અને ઉત્તરગુણ રૂપે બે પ્રકારો છે. વિશેષ નિષ્કર્ષ તો સૂત્રઃ૧૬ ને અંતે છે. નોંધપાત્ર વાત એટલી જ કે સિધ્ધસેનીય વૃત્તિમાં અગારી ના બે ભેદ માં સમ્યત્ત્વની ભજનાવાળાને અણુવતી તરીકે ઓળખાવ્યા છે જયારે અહીં સૂત્રકાર આ સૂત્ર થકી સ્પષ્ટ કરે છે કે અણુવ્રતધારી એ જ અમારી વ્રતી છે.
OOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org