________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકાકા
સૂત્રપાઠ સંબંધઃ- આ પ્રકારે પ્રતિક્રમણ એ જ વ્રતીનું લક્ષણ છે અને આ પાઠ પરોક્ષ રીતે તે સંપૂર્ણ બંધ બેસતો હોવાથી અહીં ગ્રહણ કરેલ છે તદુપરાંત સ્થાનાંગ અને સમવાયાંગ ના પાઠઠ મુજબ પણ તે શલ્ય જ છે
ૐ તત્વાર્થ સંદર્ભ:
માયા -સૂત્ર ૮:૧૦ ર્શનવારિત્ર...માયા...
નિદાન -સૂત્ર ૯ઃ૩૪ મિથ્યાત્વ -૮:૧ મિથ્યાન.... અન્ય ગ્રન્થ સંદર્ભ:
৩০
તસ્સ ઉત્તરી સૂત્રશ્રમણ સૂત્ર- મૂળતથા વૃત્તિ
અઢાર પાપ સ્થાનક સૂત્ર- પ્રબોધટીકા -૨ [માયા માટે] ] [9]પદ્યઃ
(૧)
(૨)
• પ્રબોધટીકા –૧
એ પાંચ પાપો દૂર કરી નિઃશલ્યતા ભાવે ભજી વિરતિ પણે રમીએ સદા જીવ અવિરતિ ને સંત્યજી
સૂત્રઃ૧૩ અને ૧૪ નું સંયુકત પઘ ત્રિશલ્યથી વિહોણા તે વ્રતી એજ ગણાય છે
અણગારી ને ગૃહત્યાગી ને અગાત ગૃહસ્થ છે
[10]નિષ્કર્ષ:-સૂત્રકાર મહર્ષિ એ અતિ મનનીય વાત અહીં જણાવી છે કે
અહિંસાદિ બધા વ્રતો ધારણ કરે કદાચ સર્વથા વિરતિને પણ ગ્રહણ કરી હોય છતાં જો આ ત્રણ શલ્ય થી યુકત હોય તો તેને વ્રતી કહી શકાય નહીં. પણ વ્રતધારી ની સાથે નિઃશલ્ય હોય તો તેને વ્રતી કહેવાય છે.
આ વાત મોક્ષાર્થી જીવોને માટે તો નિતાન્ત આવશ્યક છે જ કેમ કે માયાદિ શલ્ય વાળો કદાપી મોક્ષે જતો નથી પણ તેની સામાજિક તા પણ વિચારણીય જછે. જો જીવ માયા કષાયથી રહિત હશેતો આપોઆપ તેના બીજા-ત્રીજા-પાંચમાં વ્રતમાં વિશેષ શુધ્ધિ આવશે વળી સમાજમાં પણ પરસ્પર ઠગવા- છેતરવાથી વિમુકત થતા કોર્ટે કચેરી-પોલીસના ઝઘડાને લફળામાંથી મુકિત મળશે, સમાજ શાંત અને સુપ્ત થશે
નિદાન શલ્યના અભાવે લોકો ખોટી ઇચ્છાલાલસાથી પીડાતા અટકશેઅનેમિથ્યાત્વના અભાવ વગરના જીવનો વિકાસક્રમ આરંભાવનો છે જ નહીં
અધ્યાયઃ-સૂત્રઃ૧૪ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી વ્રતીના ભેદોને જણાવે છે ] [2]સૂત્ર:મૂળ:-માર્થનાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org